________________
સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ શ્રી સુમતિનાથજિન સ્તુતિ
૧ (રાગ–પૃથ્વી પણ તેઉ રે.) મોટા તે મેઘરથરાય રે, રાણી સુમંગલા,
સુમતિનાથ જિન જનમીયા એ, આસન કંપ્યું તામ રે, હરિ મન કંપીયા,
અવધિજ્ઞાને નિરખતા એક જાયું જન્મ જિર્ણદ રે, ઉક્યા આસનથકી,
સાત આઠ ડગ ચાલીયા એ, કરજેડી હરિ તામ રે, કરે નમુથુણં,
સુમતિનાથના ગુણ સ્તવે રે. ૧ હરિણગમેષી તામ રે, ઈન્દ્ર તેડીયા,
ઘંટા સોય વજડાવીયા એ, ઘંટા તે બત્રીસ લાખ રે, લાગે તે વેલા,
સુરપતિ સહુકે આવીયા એ; રચ્યું તે પાલક વિમાન રે, લાખ જેજનતણું,
" ઊંચું જોજન પાંચસે એ, હરિ બેસી તે માંહી રે, આવે વાંદવા,
જિન રાષભાદિક વંદીઆ રે. ૨ હરિ આવે મૃત્યુલેક રે, સાથે સુર બહુ,
કેતા ગજ ઉપર ચડ્યા એ, ગરુડ ચડ્યા ગુણવન્ત રે, નાગ પલાણીઆ,
સુર અલી જિનઘર આવીયા રે; ત્રણ પ્રદક્ષિણા દેઇ રે, પ્રણમી સુમંગલા,
રત્નકૂખ તારી સહી એ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org