________________
શ્રી અભિનંદનજિન સ્તુતિ
૨ (રાગ–શાતિ જિનેસર સમરીયે.) સંભવસ્વામી સેવીયે, ધન્ય સજજન દીહા, જિનગુણમાલા ગાવતા, ધન્ય તેહની હા; વયણ સુગંગ તરંગમાં, ન્હાતાં શિવગેહી, ત્રિમુખ સુર દુરિતારિકા, શુભવીર સનેહી. ૧
શ્રી અભિનંદનજિન સ્તુતિઓ
૧ (રાગ–અપ પદમ બંધનં. ) અભિનંદન ગુણમાલિકા, ગાવતી અમરાલિકા, કુમતકી પરજાલિકા, શિવવહુ વરમાલિકા લગે ધ્યાનકી તાલિકા, આગમની પરનાલિકા, ઇશ્વરે સુરબાલિકા, વીર નમે નિત્ય કાલિકા. ૧
૨ (રાગ–આદિ જિનવર રાયા.). સંવરસુત સાચે, જાસ સ્યાદ્વાદ વાગે, થયે હીરે જાશે, મોહને દેઈ તમા; પ્રભુ ગુણગણ માચે, એહને ધ્યાને રાચે, જિનપદ સુખ સાચે, ભવ્યપ્રાણી નિકા. ૧
* આ સ્તુતિ–થાય ચાર વખત બોલાય છે.
૧ બાંધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org