________________
૨૨:
શાસનની રખવાલિકા અજિતા અજિતા સુ ૨ રા ણી, સાર કરે શ્રી સંઘની યાગમાયા બ્રહ્માણી પંડિત તિલકવિજય ગુરુ સેવતાં ભવિપ્રાણી, નૈમિવિજય સુખસંપદા લહીયે ગુણુખાણી. ૪
સ્તુતિ તર`ગિણી : પ્રથમ તર ંગ
૨ ( રાગ–પ્રહ ઉઠી વંદુ. )
જળ ગર્ભ સ્વામી, પામી વિજયા નાર, જીતે નિત્ય પિયુને, ૧અક્ષક્રીડન હુંશિયાર; તિણે નામ અજિત છે, દેશના અમૃતધાર, મહાજક્ષ અજિતા, વીર વિઘન અપહાર. ૧
૩ ( રાગ–આદિ જિનવર રાય! જાસ સાવન કાયા. વિજયાસુત નંદા, તેજથી જયું દિણુ ો, શીતલતાએ ચઢ્ઢા, ધીરતાએ ગિરı; મુખ જિમ અરવિંદા, જાસ સેવે સુરીંદા, લ હૈ। ૫ ૨ મા ણુ દે, સેવના સુખ દો. ૧
શ્રી સંભવનાજિન સ્તુતિએ ૧ ( રાગ-આદિ જિનવર રાયા. ) સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા, ષટ્ જીવના ત્રાતા, આપતા સુખસાતા; માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા, દુ:ખ દોષગ ત્રાતા, જાસ નામે પલાતા.
૧ પાસા બાજી. ૨ સમૂહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org