________________
શ્રી અજિતનાથ જિન સ્તુતિએ
: ૨૧ :
જિનપદ ધ્યાવે તેહી જ પાવે, અક્ષયપદની ઋદ્ધિ છે, મુનિગુણ સીયા પરથી ખસીયા, તે પામે ગુણવૃદ્ધિ જી. ૪
૧૩ ( રાગ-પુંડરીકમંડણ પાય પ્રણમી.) *સુંદર બંદર ભાવનગરમેં, રિસહેસર જિનચંદા જી, અભિનંદન ગેડી જિન શાન્તિ, ચંદ્રપ્રભ સુખકંદા જી; જે જિન આગમ બ્રમવિદારક, સ્યાદ્વાદ નય નંદા જી, ચકકેસરી અમરી શુદ્ધ મન સીમરી, બુદ્ધિવિજય આનંદાજી. ૧
+શ્રી અજિતનાથજિન સ્તુતિઓ
૧ (રાગ–શાન્તિ સુહંકર સાહિબે.) અજિત જિનેસર સેવીયે જેની વિજય માત, નગરી અયોધ્યાનો રાજીએ લંછન નાગ વિખ્યાત સાડી ચાર ધનુ દેહડી સેહે સેવન્ન વાન, બિહુત્તર લાખ પૂરવ તણું આયુ જાસ પ્રધાન. ૧ તારંગે તારક જ પ્રભુ અજિત જિર્ણોદ, વિમલગિરિ આદીશ્વ ઉજિત નેમિ જિણંદ, સાચોરે શ્રી વીરજી થલ ઠાકુર ગોડી, તી ર થ ત્રિ હુલે ક માં પ્ર ણ મું કર જે ડી. ૨ અજિત જિનેસર ઉપદિશે મધુરી મુખે વાણી, સાંભળતાં સુખ ઉપજે જુઓ હિકડે આણી, દુરગતિનાં દુ:ખ મેટીયે હોયે નિરમલ કાયા, હેલાયે શિવપદ પામીએ જપતાં જિનરાયા. ૩ * આ સ્તુતિ–થય ચાર વખત બોલાય છે. ૧ હાથી .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org