SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮: સ્તુતિ તર`ગિણી : પ્રથમ તરંગ ખાર પદા મેસે, ઇન્દ્ર ઇન્દ્રાણી રાય, નવ કમલ રચે સુર, તિહાં ઠવતા પ્રભુ પાય; દેવદુભિ વાજે, કુસુમવૃષ્ટિ અહુ હુંત, એવા જિન ચાવીશે, પૂજો એકણુ ચિત્ત. જિન જોજન ભૂમિ, વાણીના વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સે આગમ સુણતાં, છેીજે ગતિ ચાર, જિનવચન વખાણી, લીજે ભવને પાર. જક્ષ ગોમુખ ગિરવા, જિનની ભક્તિ કરેવ, તિહાં દૈવી ચક્કેસરી, વિઘન કાડી હવ; શ્રી તપગચ્છનાયક, વિજયસેનસૂરિરાય, તસ કેરો શ્રાવક, ઋષભદાસ ગુણ ગાય. ૧૦ *આદીશ્વર પ્રણમી સર્વ દુ:ખ ટાળું, સવિ જિન વી. અઘ સંચિત ગાળું ; જિન આગમથી જગમાં અજવાળું, ચક્કેસરીદેવી કરે રખવાળુ. +સાહીગામમંડણ શ્રી આદિનાથજિન સ્તુતિ ૧૧ ( રાગ–શ્રી શત્રુંજય તીર્થ સાર. ) Jain Education International ૩ સાહીગામે શ્રી જિનચંદ, નાભિભૂપતિ કુલ કમલ દિણંદ, લાચન વર અરિવંદ, * આ સ્તુતિ-થાય ચાર વખત ખેલાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy