SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આદિનાથ જિન સ્તુતિએ : ૧૭ : ૮ (રાગ-આદિ જિનવર રાયા) કનક તિલક ભાલે, હાર હઈએ નિહાળે, કષભપાય પખાલે, પાપના પંક ટાળે; અરચિ નિત રસાલે, કુટડી ફૂલમાળે નરભવ અજુઆલે, રાગ ને રેસ ટાળે. ૧ દુરિત દુ:ખ દુકાલા, પુન્ય પાણી સુગાલા, જસ ગુણ વરબાલા, રંગે ગાયે રસાલા; ભવિક નર ત્રિકાલા, ભાવે વંદે માલા, જય જિનવરમાલા, ન્યાય લચ્છી વિશાલા. ૨ અમીયરસ સમાણું, દેવ દેવે વખાણી, વર ગુણમણિ ખાણું, પાપલ્લી કૃપાણી; સુણ સુણ રે પ્રાણી, પુણ્યકી પટ્ટરાણી, જય જિનવર વાણી, સેવીય સાર જાણી. ૨ મ ઝમ ઝમ કા રે, નેઉરીચા ઉદારા, કટિ તટિ ખલકારા, મેખલાચા અપાર; અમલ કમલ સારા, દેહ ગોખીરધારા, સરસતી જયકાર, હેઉ મે નાણુધારા. ૪ ૯ (રાગ–જિનશાસન વંછિત પૂરણ દેવ રસાલ.) પ્રહ ઊઠી વંદું, ઝષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત; ત્રણું છત્ર વિરાજે, ચામર ઢાળે ઈન્દ્ર, જિનના ગુણ ગાયે, સુર નર નારીના વૃદ. ૧ ૧ સુંદર. ૨ પ્રેમવાલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy