________________
શ્રી આદિનાથ જિન સ્તુતિએ
વદન વિરાજે શારદ ચંદ, તેજ ઝુલમલ જાણે દિણંદ
અધર વિદ્યુમને કંદ; મરુદેવીમાતાને નંદ, પ્રણમ્યાથી જાયે દુઃખદંદ,
ભેટ્યા હુયે આણંદ, શ્રીવિજેપ્રભસૂરિ સાર સૂરદ, સાથે લેઈ મુનિવર છંદ,
ભેટા શ્રી આદિજિર્ણોદ. ૧ શ્રીશેત્રુંજય તીરથ સાર, સમેતશિખર ને વળી ગિરનાર,
અબુદગિરિ વૈભાર, અધિકે અષ્ટાપદ અધિકાર, જિહાં છે સ્વર્ણ તણા સુવિહાર,
ભૂમિવધૂ વર હાર; શ્રીરાણકપુર ધરણવિહાર, લઘુ શેત્રુંજય રાષભ ઉદાર,
દોલતને દાતાર, શ્રીવિજેપ્રભસૂરિ સરદાર, જિન પ્રણમીએ જય જયકાર,
મંગલ કમલાગાર. ૨ પડિહે સવિ ભવિયણ પ્રાણી, જે પરકાસી કેવલનાણી,
શ્રીસંઘને હિત જાણી, ગુણમણિ રયણ તણી જે ખાણ, જે નાણી નર તેણુ વંચાણી,
વલી હિતસું ચિત્ત આણી, સુમતિ સહેલી આણે તાણી, રુડે રંગે જેહ રંગાણી,
પરણાવે સિદ્ધરાણી, શ્રીવિજેપ્રભસૂરિ જેહ વખાણ, મિથ્યામતને કરે ધૂલધાણી
તેણ સુણે જિનવાણી. ૩ ચંદ્રવદન ચક્કસરીમાતા, શ્રીજિન સેવે રંગે રાતા,
નિત દેલતની દાતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org