SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ થી આદિનાથ જિન સ્તુતિએ : ૧૫ : જિનવર હિતકાર, પ્રાપ્ત સંસાર પારા, કૃત પટ વિદારા, પૂર્ણ પુણ્ય પ્રચારા; કલિ મ લ મલહારા, મદિંતાનંગ ચારા, દુઃખ વિપિન કુઠારા, પૂજીયે પ્રેમધારા. ૨ પ્રબલ નયન પ્રકાશા, શુદ્ધ નિક્ષેપ વાસા, વિવિધ નય વિલાસા, પૂર્ણ નાણાવાસ; પરિહરિત કદાસા, દત્ત દુવાદિ ત્રાસા, ભવિજન સુણી ખાસા, જેનવાણી જયાસા. સકલ સુર વિશિષ્ટા, પાલિતાનેક શિષ્ટા, ગરિમગુણ ગરિષ્ટા, નાસિતા શેષ રિષ્ટા; જ ન મ મ ર ણનિ છા, દાનલી લા પદિષ્ટ, હરતુ સકલ દુષ્ટ, દેવી ચકા વરિષ્ટા. ૪ - ૩ ૬ (રાગ-જય જય ભવિ હિતકર ) શ્રી પ્રથમ જિનેસર, રિસોસર પરમેશ, સેવકને પાલે, ટાલે કરમ કલેશ ઈન્દ્રાદિક દેવા, સેવા સારે જાસ, મરુદેવા નંદન, વંદન કીજે તાસ. ૧ અષ્ટાદશ દોષા, અષ્ટ કરમ અરિહંતા, પ્રતિબન્ધ નિવારી, વસુધાતલે વિચરતા; જે ગત ચેવશી, અનામત વર્તમાન, તસુ પાય લાગું, માગું સમકિત દાન ૨ પુંડરીકગિરિકેરે, પ્રવચનમાં અધિકાર, દીઠે દુ:ખ વારે, ઉતારે ભવપાર; ૧ જગલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy