________________
: ૧૪:
સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ ૪ (રાગ–પર્વ પર્યુષણ પુણે પામી, પરિમલ પરમાનંદ છે.) ભ્યાશી લાખ પૂરવ ઘરવાસે, વસીયા પરિકર યુક્તા છે, જનમકી પણ દેવતરુફલ, ક્ષીરદધિ જલ ભક્તા છે; મઈ સુઅ એહિ નાણે સંયુત્ત, નયણ વયણ કજ ચંદા જી, ચાર સહસશું દીક્ષા શિક્ષા, સ્વામી શ્રી ત્રિષભ જિમુંદા જી. ૧ મન:પર્યવ તવ નાણું ઉપન્યું, સંયત લિંગ સહાવા છે, અઢીય દ્વીપમાં સન્ની પંચેન્દ્રિય, જાણે મને ગત ભાવાજી; દ્રવ્ય અનંતા સૂફમ તીર્થો, અઢારસેં ખિત ઠાયા છે, પલિય અસંખમ ભાગ ત્રિકાલિક, દ્રવ્ય અસંખ્ય પરજાયા છે. 2ષભ જિણેસર કેવલ પામી, રાયણ સિંહાસન ઠાયા છે, અનભિલગ અભિલગ અનંતા, ભાગ અનંત ઉશ્ચરાયા ; તાસ અને તમેં ભાગે ધારી, ભાગ અનંતે સૂત્રે છે, ગણધર રચીયાં, આગમ પૂજી, કરીએ જનમ પવિત્ર છે. ૩ ગોમુખ જક્ષ ચકેસરી દેવી, સમક્તિ શુદ્ધ સેહાવે છે, આદિદેવની સેવા કરંતી, શાસનશોભ ચઢાવે છે; શ્રદ્ધા સંયુત જે વ્રતધારી, વિઘન તાસ નિવારે છે, શ્રી શુભવીરવિજય પ્રભુ ભગતે, સમરે નિત્ય સવારે જી. ૪
૫ (રાગ આદિ જિનવર રાયા.) પરમ સુખ વિલાસી, શુદ્ધ ચિતૂપ ભાસી, સહજ રુચિ વિકાસી, મોક્ષ આવાસ વાસી; મદ મદન નિવાસી, વિશ્વથી જે ઉદાસી,
ઋષભ જિન અનાસી, વદીયે તે નિરાસી. ૧ ૧ ઉર્વાધ : તિર્થો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org