SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આદિનાથજિન સ્તુતિ : ૧૩ : કેવલનાણ લડ્ડી જિન ભાણે, સિંહાસન દીપાવ્યું જી, ભવ્ય જીવેાને જ્ઞાન સુણાવી, કર્મ તિમિર હઠાવ્યું જી; અલિહારી જસ ગુણુ ગણુકેરી, મનમાં જેને વસાવ્યું છે, નિલ તસ જીવન થઇ ઝળકે, ભવ ભયમાં ન સાવ્યું છે. ૩ ચક્રેશ્વરી જસ શાસનદેવી, ગેામુખ સેવાકારી જી, વિન્ન હરે વિ જનનાં મરતાં, હાજર થાય સવારી જી; આત્મ કમલ નિર્માલ કરવાને, જિન સેવા સુખકારી જી, લબ્ધિસૂરિ એ કટ્ઠીય ન ભૂલે, થાશે જય જયકારી જી. ૪ ૩ આદિ જિનવર રાયા, જાસ સેાવન્ન કાયા, મરુદેવી માયા, ધારી લંછન પાચા; જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલલિસિર રાયા, મેક્ષ નગરે સધાયા. ૧ સવિ જિન સુખકારી, માહ મિથ્યાત્વ વારી, દુતિ દુ:ખ ભારી, શાક સંતાપ વારી; શ્રેણી ક્ષપક સુધારી, કેવલાનંત ધારી, નમીએ નર નારી, જેહ વિશ્વોપકારી. ૨ સમાસરણે બેઠા, લાગે જે જિનજી મીઠા, કરે ગણપ પછટ્ઠા, ઇન્દ્રચદ્રાદિ દીઠા; દ્વાદશાંગી વિટ્ઠા, ગુંથતાં ટાલે રિજ઼ા, લવિજન હાય હિટ્ટા, દેખી પુણ્યે ગિરા. ૩ સુર .સમકિતવતા, જેહ ઋદ્ધે મહતા, હુ સજ્જન સંતા, ટાલીયે મુજ ચિન્તા; જિનવર સેવ’તા, વિા વારા દૂરન્તા, જિન ઉત્તમ ઘુણુતા, પદ્મને સુખ દિન્તા, ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy