________________
: ૧૦:
સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ પુંડરીક તપેવિધ ભાખીયે, મધુરાકારે શત્રુંજય સાખીયો સુહગુરુ સંઘપૂજા જિહાં કહી, તે આગમ અભ્યાસે ગહગહી. ૩ શશી વય કમલ વિલેચના, ચકેસરી દેવી વિરેચનાર રિસફેસર ભક્તિ વિધાયિકા, વરદાન દેજે સુપ્રભાવિકા, ૪
૧૧ (રામ–જય જય ભવિ હિતકર વીર જિનેશ્વર દેવ.) વિમલાચલ મંડન, જિનવર આદિ જિણંદ, નિર્મમ નિર્મોહી, કેવલજ્ઞાન દિશૃંદ; જે પૂર્વ નવ્વાણું, આવ્યા ધરી આણંદ, શત્રુંજય શિખરે સમવસર્યા સુખકંદ. ૧
૧૨ (રાગ–વીર જિનેશ્વર અતિ અલવેસર.) શ્રી શત્રુંજય આદિ જિન આવ્યા, પૂરવ નવ્વાણું વાર છે, અનન્ત લાભ ઈહાં જિનવર જાણ, સમેસર્યો નિરધાર છે; વિમલગિરિવર મહિમા માટે, સિદ્ધાચલ ઈણે ઠામ છે, કાંકરે કાંકરે અનન્તા સિધ્યા, એક સો આઠ ગિરિ નામ જી. ૧
૧૩ (શ્રી શત્રુંજય તીરથ સાર) *વિમલગિરિ સહુ તીરથરાજા, નાભિકે નંદન જિનવર તાજા,
ભવજલધિકે જહાજા, નેમ વિના જિનવર ત્રેવીશ, સમવસરે સહુ વિમલગિરીશ,
ભવિજન પૂરે જગીશ; ૧ સુંદર આકાર. * આ સ્તુતિ-થાય ચાર વખત બોલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org