________________
ઘી સિદ્ધાચલજીની સ્તુતિઓ સિદ્ધ અનંતા ઈણગિરિ હુઆ, ધન આગમ એમ બેલે છે, સકલ તીરથમાં રાજા કહીએ, નહિ કે શત્રુંજય તોલે છે. ૩ કવડ યક્ષ ચકેસરી દેવી, શત્રુંજય સાંનિધ્યકારી છે, સકલ મરથ સંઘના પૂરે, વાંછિત સમકિતધારી છે; વિમલાચલ જગમાં યવતું, સબળ શક્તિ તમારી છે, દેજે દેવા શત્રુંજય સેવા, કાર્ય સિદ્ધિ અમારી છે. ૪
૯ (ઉપજાતિવૃતમ.) વંદુ સદા શત્રુંજય તીર્થરાજે, ચૂડામણિ આદિ જિર્ણદ ગાજે; દુદ કમ્મદ્ વિરોધ ભાજે, માનું શિવારેહણ એહ પાજે. ૧ દેવાધિદેવા કૃત દેવસેવા, સંભારીયે જર્યું ગજ ચિત્ત રેવા, સવૅવિ તે શુત્તિ થયા મહિયા, અણગયા સંપઈ જે (અ) અઈઆ. ૨ જે મેહના ધ વડા કહાયા, ચત્તારિ દુદ્દા કસિણ ક્યાયા; તે જીવીયે આગમ ચક્ખુ પામી, સંસારપાત્તરણય ધામી. ૩ ચક્કસરી ગમુહ દેવયુત્તા, રક્ષા કરી સેવય ભાવપત્તા; દિયે સયા નિમ્પલ નાણુ લચ્છી, હવે પ્રસન્ના શિવસિદ્ધિ લી. ૪
૧૦ (રામ-મનહર મૂર્તિ મહાવીર તણી) વિમલાચલ સિહર શિરોમણી, તનુ તેજે નિજિત દિનમg; શ્રીનાભેય જિન જગ ગૃહમણિ, જે તિહુઅણ વાંછિત સુરમણિ. ૧ એક શત અડ નામ સોહામણા, નિષધાદિક છે જસ ગુણ ઘણા શિખરે શિખરે બહુ જિનવરા, આવી સમસય ગુણસાયરા. ૨
૧ પગથિયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org