SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ થિી સિદ્ધાચલજીની સ્તુતિ : ૭ : શ્રી સંઘ વિઘનહર, કવડજક્ષ ગ(ગુ)ણ ભૂર, શ્રી રવિબુધસાગર, સંઘના સંકટ ચૂર. ૪ ૭ (રાગ–સકલ સુરાસુર સેવે પાયા. ) શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરુ ઉદાર, ઠાકુરરામ અપાર, મંત્રમાંહે નવકાર જ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જલધર જલમાં જાણું, પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુલમાંહે જેમ રૂષભને વંશ, નાભિતણે એ અંશ, ક્ષમાન્તમાં શ્રી અરિહન્ત, તપશૂરા મુનિવર મહન્ત, શત્રુંજય ગિરિ ગુણવત્ત. ૧ રૂષભ અજિત સંભવ અભિનંદા, સુમતિનાથ મુખ પુનમચંદા, પદ્મપ્રભ સુખકંદા, શ્રી સુપાર્શ્વ ચંદ્રપ્રભ સુવિધિ, શીતલ શ્રેયાંસ સેવે બહબુદ્ધિ, વાસુપૂજ્ય મતિ શુદ્ધિ વિમલ અનંત ધર્મ જિન શાતિ, કુન્થ અર મદ્ધિ નમું એકાન્તિ, | મુનિસુવ્રત શુદ્ધ પન્તિ, નમિ નેમ પાસ વીર જગદીશ, નેમ વિના એ જિન તેવીશ, સિદ્ધગિરિ આવ્યા ઈશ. ૨ ભરતરાય જિન સાથે બેલે, સ્વામી શત્રુંજય ગિરિ કુણ તેલે? - જિનનું વચન અમોલે, રૂષભ કહે સુણે ભરતજી રાય, છરી પાલતા જે નર જાય, પાતિક ભૂકે થાય; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy