________________
સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ
ચેતર કારતિકના મહોત્સવ જહાં સુખકારી, ક્રોડ મુનિ સિદ્ધિ, પામ્યા સ્થાન બલિહારી; કેડી કેડી જાઉં, બનવા મુક્તિ વિહારી, સિદ્ધાન્ત કહ્યા જસ, ગુણ ગણુ અપરંપારી. ૩ ચકેશ્વરી દેવી, કેવડ યક્ષ ગુણ ભૂરી, સંકટ સવિ ચૂરે, અન્ય ભક્તિ ભરી સુરી; કરે ભક્તિ પૂરી, ભરવા આતમ નૂરી, લબ્ધિ સૂરિ ગા રે, જાવાને શિવપુરી. ૪
૬ (રોગ-જય જય ભવિ હિતકર વીર જિનેશ્વર શત્રુંજયમંડન, અષભ નિણંદ દયાલ, મરુદેવાનંદન, વંદન કરું ત્રણ કાલ; એ તીરથ જાણ, પૂર્વ નવ્વાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર. ૧ ત્રેવીસ તીર્થકર, ચઢીયા ઈણ ગિરિરાય, એ તીરથના ગુણ, સુર અસુરાદિક ગાય; એ પાવન તીરથ, ત્રિભુવન નહિ તસ તેલ, એ તીરથના ગુણ, સીમંધર મુખ બેલે. ૨ પુંડરીકગિરિ મહિમા, આગમમાં પરસિદ્ધ, વિમલાચલ ભેટી, લહીએ અવિચલ દ્ધિ; પંચમી ગતિ પહોંતા, મુનિવર કડાકોડ, ઈણ તીરથે આવી, કર્મ વિપાક વિછોડ. ૩ શ્રી શત્રુંજય કેરી, અહોનિશ રક્ષાકારી, શ્રી આદિ જિનેશ્વર, આણ હૃદયમાં ધારી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org