________________
શ્રી સિદ્ધાચલજીની સ્તુતિ
જય જય જય નંદા, જૈન ષ્ટિ સુરીંદા, કરે ૫ ૨ મા ન દા, ટા લ તા દુ: ખ દ દા; જ્ઞાનવિમલસૂરીંઢા, સામ્ય માર્કદ કુંદા, વર વિમલગિરીંદા, ધ્યાનથી નિત્ય ભદ્દા. ૪
૪ (રાગ–મનેાહર મૂર્તિ મહાવીર તણી. )
શ્રીશત્રુંજય મ’ડણું આદિદેવ, હું અહાનિશિ સારું' તાસ સેવ; રાયણતલે પગલાં પ્રભુતાં, પૂછશ સફળ ફૂલ સેાહામણાં. ૧ ત્રેવીશ તીર્થ કર સમેાસો, વિમલાચલ ઉપર ગુણ ભર્યો; ગિરિ કંડણેર આવ્યા તેમનાથ, સા જિનવર મેલા મુક્તિસાથ. શ્રી સેાહમસ્વામી ઉપદ્દિશ્યા, જ ખૂ ગણધરને મન વસ્યા; પુંડરીકગિરિ મહિમા એહમાંહિ, હું આગમ સમરું મન ઉથ્થાંહિ. ૩ ચક્કેસરી ગામુખ કવડ યક્ષ, મનવ છિત પૂર્ણ કલ્પવૃક્ષ; સિદ્ધક્ષેત્ર સહાઈ દેવતા, ભણે નર તુમ પાય સેવતા. ૪
૫ (રાગ–શત્રુ ંજયમ’ડણુ ઋષભ જિષ્ણુ દ યાલ. ) આદિ જિન વા, સિદ્ધગિરિ પર સાર, જસ મહિમા કેરે, આગમમાં નહિ પાર; ત્રિભુવનપતિ ભાખે, રાખે હૃદય માઝાર, વિ ભાવ ધરીને, પામે ભવને પાર. પુંડરીકગિરિ મહિમા, મારું પદ્મામાંહિ, સીમધર ખેલે, સુણે ભવિ ઉથ્થાંહિ; ગિરિ ગુણમાં ડોલે, રમીયે તેની છાંહિ, ગયા અનંત તીર્થંકર, મુક્તિપુરીમાં જાંહિ. ૧ સમતા રૂપી આંખે. ૨ કુંડકને.
For Private & Personal Use Only
: ૫:
Jain Education International
www.jainelibrary.org