SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૧ : ર૭૬ : સ્તુતિ તરંગિણ : છ તર શ્રીગુરુ ઉત્તમવિય ભાગી, પંડિત સુગુણ વિશાલા છે, પદ્મવિજય કહે સવિ સુર મુજને, કરે મંગલમલા છે. + પ (સગ–મોહરમૂર્તિ મહાવીરતણી.) *સિદ્ધચકેવર સેવા કીજે, અરિહંતાદિક ધ્યાન ધરીજે; શ્રીશ્રીપાલચરિત્ર સુણીજે, વિમલેસર પદ પ નમીજે. ૧ + ૬ (રાગ-આદિજિનવરરાયા.) *સિદ્ધચકે આરાધી કીજે બિલ એકાશી, અરિહંતાદિક જપમાલા વીસ તે ખાસી; ભૂઈસંથારો ઈમ જિનવાણી પ્રકાસી, પદ્મવિજયનાં વાંછિત પૂરે સહમવાસી. ૧ + ૭ (રાગ-શત્રુંજયમંડન 2ષભજિકુંદ દલાલ) સિદ્ધચક આરાધે નિત નવ દેહરા ઝારે, અરિહંતાદિકમાં નિજ આતમ અવતાર; ઈમ આગમમાંહિ જિનવાણું અવધારે, હોય પદ્મવિજય કહે વિમલેસર સુખકારે. ૧ શ્રીગૌતમ ગણધરની સ્તુતિ ૧ (રાગ-મનોહરમતિ મહાવીરતણું.) ઇન્દ્રભૂતિ અનુપમ ગુણું ભર્યાજે ગૌતમ ગોત્રે અલંકર્યા, પંચશત છાત્રસું પરિવર્યા, વીર ચરણ લહી ભવજલ તર્યા. ૧ * આ સ્તુતિ–ાય ચાર વખત બેલાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy