SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ મિસિદ્ધચક્રજીની સ્તુતિએ : રાણ; + ૩ (ગ-મનોહરમૂર્તિ મહાવીરતણી.) સિદ્ધચક વરપૂજા કીજે, અહનિશિ તેનું ધ્યાન ધરી છે ધ્યાન સાર સહુ કિરિયામાંહિ, વિણે આરાધે ભવિ ઉચ્છાહિ. ૧ અરિહંત સિદ્ધ સૂરિ પ્રણમીયે, પાઠક મુનિ દર્શનપદ નમીયે, જ્ઞાન ચારિત્ર કરો તપભવિયાં,જિમ લહે શાશ્વત સુખ ગહગહિયાં. ૨ આરાધી પામ્યા ભવ પાર, મયણાં ને શ્રીપાલ ઉદાર; સુણીયે તાસ ચરિત્ર રસાલ, જિમ લહે. શિવસુખ મંગલમાલ. ૩ વિમલેસર સુર સાનિધકારી, મનવાંછિત પૂરે નિરધારી; પદ્મવિક્ય કહે તપ શ્રીાર, કરતાં લહીયે જય જયકાર. ૪ + ૪ (રાગ-વીરજિનેસર અતિઅલવેસર.) સિદ્ધચક વરપૂજા કીજે, ત્રણાલ મન રંગ છે, ઓલી નવ ઓલી એકે કે, આંબિલ નવ નવ ચંગ જી; શ્રીશ્રીપાલપરે ભવ તરીકે, ધરી ધરમ સુરંગ છે, આંબિલ કરી જિલ્લારસ જીત, કરે કરમને ભંગ છે. ૧ અરિહંત સિદ્ધ આચારય પાઠક, સાધુ સકલ ગુણવંત છે, દશન નાણું ચરણ તવ એ, નવપદ આરાધે સંત જી; પદ એકની વિસે જપમાલા, હેઝ હી પદ સંજુર છે, મન વરી કાય એકાગ્ર કરીને, ચિત્ત ધરે નવપદ સંત છે. ૨ દ્વાદશાંગીના ભાષક એહમાં, સાધ્ય સિદ્ધપણે જાણે , સૂત્રતણ કરતા ગણધર મુખ, આચારય મન આણે જી; સૂત્રતણ પાઠક ચોથે પદે, પઠક સાધુ ગુણખાણી છે, ચઉદમાં કહ્યો ધમ તે એહમાં, આરાધો સુપ્રમાણે . ૩ નવગ્રહ ને ચકેશ્વરીમાતા, તિમ વલી દસ દિગપાલા છે, વિમલેસર સુર પમુહા દેવા, સિદ્ધચક રખવાલા છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy