________________
: ૪:
સ્તુતિ તરંગિણી પક્ષ તર દીઠી દુ:ખને ટાલે જી, ખા, શરણાગત જન પાલે જી; શાન્તિચદ્ર ઉવજઝાય શિરામણી, અમચંદ્ર કહે સીસ જી, પાંચમના તપ કરતાં દેવી, પૂરા ચિત્ત ગીસ જી. ૪
પંચાનન બધે જે બેઠી, જય જગદંબા દેવી
શ્રીસિદ્ધચક્રજીની સ્તુતિએ
+ ૧ ( રાગ-મનેહરમૂર્તિ મહાવીરતણી )
ભવિ સિદ્ધચક્ર પૂજા કરે, નવ આંખિલ એની આદા; વિધિસું વ્રત ચાથું ચિત્ત ધરા‚ જિનપૂજા ત્રણ ટક અનુસરો. જિન સિદ્ધ સૂરિ પાઠક ભલા, સુનિ દર્શન નાણુ ચરણુ કલા; તપ એ નવપદ અતિ ગુણનીલા, આરાધક પુરુષની જાય ખલા. ગૌતમ શ્રેણિકનૃપને કહે,આરાધે નવપદ તે લહે; શિવમારગ નવિ તે દુ:ખ સહે, આગમમાંહિ પ્રભુ ઈમ કહે. 3 શ્રીપાલતાં જિમ દુ:ખ હરે, વિમલેસર સુર સાનિધ્ય કરે; ગુરુ ઉત્તમવિજય જે અનુસરે, કહે પવિજય સુખ તે વરે. ૪
+ ૨ ( રામ–મનેહરમૂર્તિ મહાવીસ્તણી. ) શ્રીસિદ્ધચક્ર આરાધીયે, તુમે નિવ કા સંગ ઉપાધિએ; તવ કર્યું નવાં નિવ બાંધીયે, અનુક્રમે ઇમ શિવસુખ સાધીયે. ૧ મારગર્દેશક અવિનાશી વલી, અનુયાગકથક પાઠક મલી; શિવસાધક દર્શન નાણુ કલી, વ્રત તપ નવ સાધે મન રુલી. વિધિસું આરાધન કીજીયે, ઉજમણામાં હરખીયે; ઇમ આગમમાંહિ વદીજીયે, ઇમ શિવસુખ ભવિકા લીયે. ૩ સિદ્ધચક્રતણી સેવા કરતા, ઉત્તમ ગુરુના પકજ નમતે; તિમ પદ્મવિજયનાં દુ:ખ હરતા, વિમલેસર નિત ચિત્ત ધરતે, ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org