________________
સાડાસાનાંચમીની સ્તુતિ નંદીસર મેરુ પ્રભૂતિ પ્રતિમા, સ્વર્ગ મૃત્યુ પાતાલ છે, સયલ જિનને પાયે લાગું, જિન પૂજું ત્રણકાલ જી. જિનપ્રતિમા જિનસરખી કહીયે, સૂત્ર ઉપાંગમાંહિ જી, છ અંગે દ્રોપદીએ પૂજ્યા, કુમતિ ભૂલે કાંઈ જી; રાયપણમાહે સિદ્ધા, સૂરીયાભ આદિ કહે છે, એ જિનઆગમ વચન સુણીને, લહીયે સુખ અનંત જી. ૩ મૃતદેવીને પાયે લાગું, જિન પૂજું ત્રણ વાર છે, જે જિનપ્રતિમા પ્રેમે પૂજે, તેહનાં વિઘન નિવાર જી; તપગચ્છનાયક કુમતિ ભંજન, શ્રીવિજયદેવસૂરિરાય છે, ગષભદાસ કહે કુમતિ તજીને, પૂજે જિનવરરાય છે. ૪
શ્રી જ્ઞાનપંચમીની સ્તુતિ
+ ૧ (રાગ-વીરજિનેસર અતિ અલસર.) સકલ સુરાસુર સાથે સુરપતિ, પંચ રુપ કરી રંગી જી, જનમ મહોચછવ જેહને કીધે, મેરુમહીધર શૃંગી છે તે જિન યદુકુલ કમલ દિવાકર, જય જય નેમિકુમાર જી, પાંચમને તપ કરતાં ભવિને, કીયે ભવજલ પાર છે.
ષભાદિક જિન વિરજિનેસર, ચકવીસે સુખદાતા છે, જેહના પાંચ કલ્યાણ પામે, નારક નરકે સાતા જી; પંચવરણ પંચમગતિ પામ્યા, ટાળી કમ વિકાર છે, પાંચમને તપ કરતાં આપે, નાણતણે વિસ્તાર છે. ૨ અંગ ઈગ્યાર ને બાર ઉવંગા, નંદી અનુગદ્વાર છે, મૂલ ચાર છ છેદ વિશેષે, દશ પન્ના સાર છે; શ્રીજિનભાષિત એ આરહો, આગમ ભવિજન પ્રાણી છે, જિહાં પંચમીતપ મહિમા ભાખે, ઉજમણુવિધિ આણી જી. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org