SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીગૌતમઆદિ અગીઆર ગણધરોની સ્તુતિ : ૨૭૭ : ચઉં આઠે દશ દોય જિનને સ્તવે, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ; સંભવ આદિ અષ્ટાપદે વળી, જે ગૌતમ વન્દે લળી લળી. ત્રિપદી પામી જેણે કરી, દ્વાદશાંગી સકલ ગુણે ભરી; દીયે દીક્ષા તે લહે કૈવલસરી, તે ગૌતમને રહું અનુસરી. ૩ જક્ષ માતંગ ને સિદ્ધાયિકા, સુરી શાસનની પરભાવિકા; શ્રીજ્ઞાનવિમલ દીપાલિકા, કરે નિત્ય નિત્ય મંગલમાલિકા. ૪ શ્રીગૌતમઆદિ અગીઆર ગણધરાની સ્તુતિએ ૧ (રાગ-માલિનીવ્રત્તમ-કનકતિલક ભાલે. ) ગુરુ ગણપતિ ગાઉં, ગૌતમ ધ્યાન ધ્યાઉં, સવિ સુકૃત સુહાઉં, વિશ્વમાં પૂજ્ય થાઉં, જન્મ જીત ખજાઉં, કને પાર જાઉં, નવનિધિ ઋદ્ધિ પાઉં, શુદ્ધ સમતિ થાઉં. ૧ અગ્નિભૂતિ સુહાવે, જેહ બીજો કહાવે, ગણધરપદ પાવે, અને પક્ષ આવે; મન સંશય જાવે, વીરના શિષ્ય થાવે, સુર નર ગુણ નર ગુણ ગાવે, પુષ્પવૃષ્ટિ વધાવે. ૨ વાયુતિ વળી ભાઇ, જેડ ત્રીજો કહાઈ, જેણે ત્રિપદી પાઇ, જીતલંભા વજાઈ; જિનપદ અનુયાયી, વિશ્વમાં કીર્તિ ગાઇ, જ્ઞાનવિમલ ભલાઇ, ગૃહને નામે પાઈ. ૩ ૧ એકથી અગીર સુધીની કમસર શ્રીગૌતમગણુધર મહારાજથી શ્રીપ્રભાસગણધર મહારાજ સુધીની સ્તુતિએ છે. ૧૨-૧૩ અને ૧૪મી ગાથા દરેકની સાથે ઉમેરવાથી અગીઆર સ્તુતિના જોડા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy