SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ PAસીમંધરસ્વામીજીની સ્તુતિઓ : ર૭૧ : ઉત્સર્પિણ અંતિમ જિણવા, અવસર્પિણી આદિમ ગુણ ભર્યા દશમી દિન કેવલશ્રી વર્યો, દશ ક્ષેત્રે વિચરે તીર્થકરા. ૨ પ્રભુ વદન પદ્મદ્રહ નીસરી, જગપાવન ત્રિપદી સુરસરી; પસરી ગણધર મુખ નીસરી, મુનિ મહંત ઝીલે રંગ ભરી. ૩ મહાવીરમદાંબુજ મધુકરી, રણઝણતી પાયે નેઉરી; સિદ્ધાસુરી શાન્તિ કરી, જિનવિજયસું ભક્તિ અલંકરી. ૪ શ્રી સીમંધરસ્વામીજિન સ્તુતિઓ + ૧ ( રાગ-રઘુપતિ રાઘવ રાજારામ.) સીમંધરસ્વામી ગુણનીલા, કિમ વાંદુ જઈ વસ્યા વેગલા; જે ચંદલે ઉગ્યો ઉદયકાલ, ભાવે વંદના હેજે ત્રણકાલ. ૧ વાંદુ વીસે જિનવર વિહરમાન, પાંચે તિથિ પામ્યા વિમલજ્ઞાન, જગનાથજી બાળ વિષય કક્ષ, ભાવે વંદના જ્યાં હાજે દેય પક્ષ. ૨ બીજે તપ કર્યા સુખસાધના, શ્રાવક મુનિ ધર્મ આરાધના બેસી ત્રિગડે કહે સીમંધર, તિહાં આગમ ગૂંથે ગણધર. ૩ પંચાંગુલી સંઘ રખવાલીકા, મુજ દેજે મંગલમાલિકા ભાવવિજય વાચકને શીસ ભાણ, કહે તુઠી દેવી કરે કલ્યાણ. ૪ + ૨ (રાગ-ઋષભ ચંદ્રાનન વંદન કીજે.) જંબુદ્વીપ વિદેહમાં વિચરે, સીમંધરજિન ભાણ છે, સેવનવાન ઋષભલંછન તનુ, પાંચસે ધનુષ પ્રમાણ જી; ઘાતી કર્મ ક્ષયે પ્રભુ પામ્યા, કેવલદંસણ નાણુ , લૅકાલેક પ્રકાશક વંદુ, નિત નિત હું સુવિહાણ જી. ૧ ૧ ગંગાનદી. ૨ જામરી. ૩ ઘાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy