________________
: ૨૭૦ :
સ્તુતિ તરંગિણી ક પછ તર
એકેકી વિદેહે બત્રીસ, બત્રીસ વિજય છે સુજગીસ, તિહાં જિનવર સેહે બત્રીસ, પાંચે થઈ સાઠ સે જગદીશ; પાંચ ભરતૈરવત થઈ દશ, ઈમ સીતરિસે ત્રિભુવન ઈસ, આગમમાંહિ આગમનાધીસ, ભાખે તે આગમ સુણી શીશ. ધરણેન્દ્ર અને પદમાવતી, નિજ ગતિ ગજ હંસ હરાવતી, જિમ પાસ પદાંબુજ સેવતી, સંઘ સાનિધ કરો તે વતી; જયવિજય છે શારદ શુભમતી, સેવક બુધ મેરુવિજય યતિ, કહે દર્શન દોલતે દીપતી, વિજયપક્ષની હોડે જીપતી.
શ્રી મહાવીરજિન સ્તુતિઓ
+ ૧ (રાગ-મનોહરમુર્તિ મહાવીરતણું.). સકલ સુરવર સેવિત સુંદર, ત્રિસલાનંદન વીર મનેહરુ જયઉ હીરવિજયસૂરીશ્વર, જસુ પસાથે સેવ તું જિનવરુ. ૧ પંચકલ્યાણક જેહનાં સુખ કરે, વિષમ ભવસાયર હેજે તરે; હીરવિજયસૂરીશ્વર ઠાઈયા, ઈસા જિનવર મેં આરાહિયા. ૨ અરથ અરિહંત ભાગે નિરમ, ગણધરે પ્રબંધ કરીયે ભલે હીરવિજયસૂરીસરે ભાખીયો, ઈ આગમ મેરે મન વસીયો ૩ નાણાદિક ગુણરયણે સુભર્યો, હીરવિજયસૂરિ ચરણે અનુસરીયે, ઈસ્યા સંઘતણુ સંકટ ચૂરે, મૃતદેવી મંગલ ઓચ્છવ કરે. ૪
૨ (રાગ-મનહરમૂર્તિ મહાવીરતણી.), માધવ ઉજજવલ એકાદશી, ગણુધરપદ થાપત ચિત્ત વસી; ચઉ સહસ અધિક સય ચાર રષિ, કીયા ત્રિશલાનંદન સમ રસી. ૧
૧ વૈશાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org