________________
મહેસાણામડન શ્રીપા નાર્જિન સ્તુતિ
:૨૬૯:
એ જિન સેવે ઋદ્ધિ સિદ્ધિ હાવે, દુ:ખ દારિદ્રય સવિ જાય છ, સેાના રુપાના ફુલડે વધાવા, નિતુ નિતુ મોંગલ થાય છ. ૧ ઋણીપરે જિનને પુન્યે નિરખી, પવિત્ર થઈ અંગ પૂજો જી, ભાવ ભલેા મનમાંહિ ધ્યાવે, એ સમો અવર ન જો જી; કુલ ઉત્તમ વલી સમકિત આપે, ઉતારે ભવપાર જી, પાર્જિનેસર છે સુખદાયી, મુગતિતણા
દાતાર જી.
ત્રિગડે જિનવર ત્રિભુવન ભાણુ, નર નારી ચેાજનગામિની વાણી નિરુણી, સુર નરના મન
પડિમાહે જી, મોહે જી;
૩
ભામ`ડલ દેવદુ'દુભિ વાજે, નાદે અખર ગાજે છે, સિંહાસણુ પદમાસન બેઠા, અદ્ભુત અંગે છાજે જી. સસીવયણી મૃગનયની દેવી, પમાવઇ ધરણે’દા જી, રુમઝુમ કરતી આગલ નાચે, મન પામે આણુંદા જી; સકલસ ઘ ઉવસગ્ગ નિવારા, ચિત્ત ચિતા સવિ ચૂરે જી, પંડિત રંગવિજય પય પ્રણમી, વિવેક સદા સુખ પૂરા જી.
મહેસાણામ’ડન શ્રીપાર્શ્વનાથજિન સ્તુતિ + ૧ ( રાગ-મનેાહરમૂર્તિ મહાવીરતણી. )
૧
મહેસાણામાંડન પાસજી, પૂરે મનકેરી આસ જી, સુખસ’પદકેરો નિવાસ જી, સુર નર વર જેના દાસ છું; સેવા ભિવ મન ઉલાસ જી, જિમ લહીયે લચ્છી ખાસ જી, પૂજો પામી અવકાસ જી, શિવરામાં લીવિલાસ જી. ક ભૂમિ કહી જિન પન્નર, પાંચ ભરત અનુપમ સુંદર, પાંચ ઐરવત અતિષી મનેાહર, પાંચ મહાવિદેહે શિવકર; વિચરતાં ખેત્ર જિનવર, ઉત્કૃષ્ટ કાલે સુખકર, સિત્તેર સે નમીયે દુઃખહર, અઢીંઢીપે શિવરમણી વર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org