________________
: ૨૬૮;
સ્તુતિ તરંગિણ = પછ તરત તપગચ્છનાયક ગુણનીલે એ, શ્રીવિજયસેનસૂરિરાય તે, રાષભદાસ પાય સેવતાં એ, સફલ કરે અવતાર છે. આ
શ્રી પાર્શ્વનાથજિન સ્તુતિ + ૧ (રાગ–વિમલ કેવલજ્ઞાન કમલા કિલિત.) શ્રીઅશ્વસેનનરિદ સુંદર વંશ જલનિધિ ચંદ, વર દેવી વામા કુખ સુરગિરિ ભૂમિ સુરતરુ કંદ; શઠ કમઠ હઠ મઠ વિકટ ભંજન મદન ગજન ઈશ, તે ભજહુ ભવિકા ભાવ આણી પાસજિર્ણદ જગદીશ. ૧ અતિદોષ દુષમા રજનિ નાશન વિશદ ભાનુ પ્રકાસ, ચઉતીસ અતિશય જાસ સેહે દેવ નરપતિ દાસ; કલ્યાણમાલા વન વિકાસની સજલ વર જલધાર, તે નમતુ સબ જિન સંયેલ સુખકર લહે જિમ ભવપાર. ૨ ઈગ્યાર અંગ ઉપાંગ દસ દે છેદ ષ વિસ્તાર, અનુગ નંદી મૂલ ચારે દસ પન્ના સાર; વરબંધુ બંધુર જિનપુરંદર કથિત આગમ એહ, તું નિસુણી પ્રાણી સાર જાણી હૃદય આણી તેહ. ૩. ગ જ રા જ ગામ ની શરદરજની ચંદ્રવદની તાર, કર કનકચૂડી અતિથી રડી કંઠી મુક્તાહાર; શ્રી શાંતિચંદ્રમણિદ પદ યુગ જલજ રસિક મરાલ, ઈમ અમર બોલે દીયે પદ્માવતી મંગલમાલ. ૪
પિસીનામંડન શ્રી પાર્શ્વનાથજિન સ્તુતિ
+ ૧ (રાગ-વીરજિનેસર અતિઅલસર.) પસીનોમંડન સમરથ સાહિબ, પાસજિર્ણદ અધિકારી છે, દરિસણ દીઠે પાપ પલાયે, દૂર દૂરગતિ વારે છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org