________________
સ્તુતિ તરંગિણી : ષષ તર
નયન ત્રીજું છે જ્ઞાન ખરું, સવિનયનમાં એ નયન વરું; એથી લોકાલોક દેખીયે, શિવવહુનું મુખડું પંખીયે. ગરુડ બલા દેવ દેવીઓ, અહનિશ પ્રભુપદ સેવીએ; હરે વિધ્ર શાસન જયકરુ, સૂરિ લબ્ધિથી સહાય કરું. આ
શ્રીનેમનાથજિન સ્તુતિઓ
૧ (રાગ-મનહરમુર્તિ મહાવીરતણી.) ગિરનારે તે તેમનાથ ગાજે રે, રાણુ રાજુલ ડુસકે રુવે રે, મારો સામલીએ ગિરધારી રે, એને હર હરણી બચાવી રે. 1 એક એકના ચડતી દીસે રે, અષ્ટાપદ આદિ જિન ચોવીસે રે; તમે શેત્રુજે જુહારે રે, આબુજી જઈ દુઃખ વારી રે. ૨
જ્યાં ચેત્રીશ અતિશય છાજે રે, ત્યાં ઢીંગલમલ ગાજે રે; ઢીંગલની વાણી મીઠી રે, સહુ સુણજે સમકિતપ્રાણી રે. ૩ ત્યાં બેઠા અંબિકા ભારી રે, એને નાકે સોનાની વાળી રે, સહુ સંઘના સંકટ ચેરે રે, નવિમલના વાંછિત પૂરો રે. ૪
+ ૨ (રાગમનહર મૂર્તિ મહાવીરતણી.) નમે નેમ નગીના નભમણિ, આ પદવી ભેગવી સુરતણું; મોક્ષ પામ્ય અષ્ટ કરમ હણી, લહી અક્ષય અદ્ધિ અનંતગણું. ૧ ઈમ વીસ ચાર જિન જનમીઆ, દિગકુમારીએ હરાવી; મીલી મીલી ઈન્દ્રાણુએ ગાઈઆ, ધન ધન માતા જિણે જાઈઆ. ૨ નેમિજિનવર દિયે દેશના, ભવિ પંચમી કરે આરાધના પંચ પથી ઠવણું વીટાંગણ, દાબડી જપમાલા થાપના. ૩ જિન ઉત્તમ પદ પદ્મને પ્રણમે, કરે સેવા દુ:ખ તસ હરે ખિણમેં; ગેમેધ જક્ષ ને અંબાદેવી, વિધ્ર હરે નિત સમરેવી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org