SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ શાનિતનાથ જિન સ્તુતિ : ૨૬૫ : જિનઆણુ અંકુશ દાન શીલાદિક સુચરણું ચંગ સિદ્ધાંત કુંજર મન નિકુંજી વાસ પૂરો રંગ. ૩ જય વિગત શેકા તું અશેકા વિઘન વૃંદ હરેવી, જિનચરણ રાતી સુગુણ ગાતી હૃદય રંગ ધરેવી; શ્રીશાતિચંદ્ર સુસાર વાચક ચરણ સેવા રંગ, ઈમ અમર યાચે સાથે દીયે શિવપદ સંગ. ૪ શ્રીશાન્તિનાથ જિન સ્તુતિ + ૨ (રાગ-મનોહરમૂર્તિ મહાવીરતણી.) તજ લવિંગ જાયફલ એલચી, નાગરવેલીસું રંગી અતિમચી મેરા મન થકી અતિ વાલહી, શાંતિજિનેસર મૂરતિ મેં લહી. ૧ અખોડ બદામ ચાળી ચારબી, મીઠા મેવા અદ્ભુત આરબી; તેહથકી અમીના ઘુટડાં, સકલ જિન ગુણ ગાતાં મીઠડાં. ૨ ઘારી ઘેવર દહિથરા લાડુઆ, કેહલાપાક કરી અતિ હેતવા મોતીચૂર મોતીયાંનીકલી, તેહથકી વાણું જિનની ગલી. ૩ સાલિ દાલિ સુરહી વૃત સાલણ, પીરસે માંડી કરે ઉવારણ, હેમકુશલ કહે જે જિનગામિની, તુઠી દેવી શાસનસામીની. ૪ શ્રીકુન્થનાથજિન સ્તુતિ ૧ (રાગ-શંખેશ્વર પાસજી પૂછયે. ) કુન્યુજિન આણું શિર ધરી, ભવિ ઝટપટ લ્યો શિવસુંદરી; ચકી છઠ્ઠા મુજ મન વસ્યાં, અતિ અંતરભાવ ઉલસ્યાં. ૧ ચાવીશ જિન દિલ ધારીયે, વીશ દંડક દૂર વારીયે, વીસી ગુણ ગણુ છે ભરી, તે સેવી લ્ય ભવજલ તરી ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy