SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૬૪: સ્તુતિ તરંગિણી : ષષ્ઠ તરગા નાણુ લહ્યા હવે વીરજી, છઠથી શિવલાસ, અષભજી ષટુ ઉપવાસથી, શેષને એક માસ. ૨ સમવસરણ સુર વિચરતા, ફૂલવૃષ્ટિ અશોક, દિવ્યધ્વનિ ચામર તથા, સુણે દેશના લેક સિંહાસન ભામંડલ, વાજે દુંદુભિ થાક, છત્ર ત્રણ જોઈ હરખતા, ભવિ જિમ રવિ કેક. ૩ સિંહ રાશિ જસ જનમની, મઘા નક્ષત્ર સાર, ચિત્યવૃક્ષ પ્રિયંગુ મુનિ, સહસમું ભવપાર; તુંબરું મહાકાલી સુરી, સેવે નિરધાર, જિન ઉત્તમ પદ પદ્ધને, નમતાં જયકાર. ૪ સુજલપુરમંડન શ્રી શીતલનાથજિન સ્તુતિ + ૧ (ાગ–વિમલ કેવલજ્ઞાન કમલા કલિત.) વર દેશ માલવભૂમિમંડન પુર સુજાઉલ સાર, તિહાં દશમ શીતલદેવ દુઃખહર દુરિત દવ જલધાર; નરરાજ દારથ વંશભૂષણ દલિત દૂષણ દેવ, બહુ ભાવ આણી લાભ જાણી દેવ સારે સેવ. ૧ ઋષભાદિ ચરમ સુવીર જિનવર કરે મુજ મન વાસ, જસ જાસ ઉજજવલ રજનિકરકર કુંડલ હિમહર હાસ; કંદર્પકું જ ૨કું ભ ા ટ ન પ્રકટ સિંહીતાવ, અતિ ભીમ દુતર ભવ પાનિધિ તારવા વર નાવ. ૨ વ્યવહાર નિશ્ચય નય નિરુપમ પુછ સુંડાદંડ, ઉત્સર્ગ નય અપવાદ સુંદર દંત યુગલી ચંડ; ૧ ચક્રવાક. ૨ ચંદ્રના કિરણ. ૩ હિમાલય. ૪ કામરુપી જે હાથી તેના કુંભસ્થલને ફાડી નાખવામાં પ્રકટ સિંહનું બચ્ચું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy