________________
: ૨૬૨ :
સ્તુતિ તરંગિણ : ઉષ્ઠ તર
આદિદેવ પદ પંકજ સેવા, કરવા અહનિસિ જેહની હેવા,
સમકિત દષ્ટિ દેવા, સાવધાન સંઘ વિઘન હરેવા, ધર્મતણું વલી સાજિ રેવા,
ધિબીજ પણ દેવા; શ્રીગુરુ હીરવિજયસૂરીશ, વિજયસેન ગુરુ ગચ્છાધીશ,
વિજયદેવમુનીશ, તેહતણી પૂર જગીશ, શ્રી કલ્યાણવિજય ગુરુ શીશ,
ઈમ જપે નિશદિશ. 8 શ્રી અજિતનાથજિન સ્તુતિ
૧ (રામ-જિનશાસન વાંછિત પૂરણદેવ રસાલ. ) વિજયવિમાનથી આવીયા સાગર તેત્રીસ આય,
વૈશાખ શુદિ તેરસ દિને ચવી જિનવર થાય, વિજયા માતા દેખતી ચઉદ સુપન ઉદાર,
ગજ વૃષભ સિંહ ઉજલે સિરિદેવી અતિસાર; કુસુમદારને ચંદ્રમા તરણું વજ કુંભ,
૫ ઉ મ સ રે વ૨ સાયર વિમાન અચંભ, રનરેઢ અગ્નિસિહા ચઉદમેં તે દીઠી,
વાત સુણાવે કંથને, સાંભળતાં મીઠી. ૧ જિતશત્રુ રાજા અડાં સુપન પાઠક તેડે,
અર્થ પ્રકાસ કરવા તિહાં પુસ્તક છેડે, સુત હસે તિહાં જિનવર નામે અજિતનિણંદ, આ વાત સુણી નૃ૫ હરખીયા હુઆ અતિ આણંદ આઠ માસ ઉપર થયા વલી દિન પચવીશ,
મહા શુદિ અષ્ટમી જનમીઆ નૃપ વાધે જગદીશ, મેરુશિખર નવરાવીયા સ્વામિ ષજિણંદ,
પૂર્વે અનંતા જિનતણ કરે મહત્સવ ઈંદ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org