SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ રહીમંડન શ્રી આદિનાથ જિન સ્તુતિ સિરે હીમંડન શ્રી આદિનાથજિન સ્તુતિ ૧ (રાગ-વરસ દિવસમાં અષાડ ચોમાસું. ) શત્રુંજય સાહિબ આદિજિર્ણોદ, જસ મુખ સોહે પુનમચંદ, , દરિસણ પરમાનંદ, નાભિરાય કુલ કમલ દિણંદ, મરુદેવીમાતાનો નંદ, વંદે હી ૨ સૂરદ; સિરોહીનયરી શણગાર, મોહન મૂરત જાસ ઉદાર, સુખસંપત્તિ દાતાર, મહિમંડલ મહિમા ભંડાર, પ્રણમું ભાવ ધરી તે સાર, સેવકજન જયકાર. ૧ શ્રી શત્રુંજય ને ગિરનાર, આબુ પ્રમુખ જે તીરથ ઉદાર, રા જ ગૃહિ વૈભાર, શ્રીહીરવિજયસૂરિ ગણધાર, થાપ્યા જે વલી બિબ અપાર, સિરેહિ પ્રમુખ મઝાર; અષ્ટાપદ નંદીસર બેઈ, જે નમતાં શિવસુખ દેઈ, તીરથ વિશેષ કહેઈ ઈમ વંદુ વલી અવર જે કઈ તિહુઅણુમાંહિ જિનવર ચેઈ, જ તે સર્વ ભાવ ધરેઈ. ૨ અરથ સયલ જે જિનવર જાણ, ભવિક જીવ હિત મનમાં આણી, ભાખે કેવલનાણું, ગણધર ગૂંથે તેહ વાણી, દ્વાદશાંગી તેહ કહાણી, અરથ રયણની ખાણી; જે સેવે તે લહે શિવરાણી, શ્રીગુરુ હીરસૂરદ વખાણી, ભાવ જાણે ભવિપ્રાણું, પાપપક દેવાનું પાણી, અતિ મીઠી જિન સાકર વાણી, તે વંદુ ગુણખાણી. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy