________________
મધ્યાત્મની સ્તુતિઓ
અધ્યાત્મની સ્તુતિએ
૧ (ગગ-મોંગલ આર્ટ કરી જસ
ગલ. )
સેાવનવાડી ફુલડે છાઈ, છાખ ભરી હું લાવુ છુ, ફુલ જ લાવુ ને હાર ગૂંથાવુ, પ્રભુજીને કઠે સહાવુ ઉપવાસ કરું તે ભૂખ જ લાગે, ઉનુ પાણી નિવે ભાવે જી, આંખિલ કરુ' તે લૂખું ન ભાવે, નીવીએ ડૂચા આવે છ.૧ એકાસણું કરું' તે ભૂખે રહી ન શકું, સુખે ખાઉં ત્રણ ટંકે જી, સામાયિક કરું તે બેસી ન શકુ, નિંદ્રા કરું સારી રાત જી; દેર જાઉં તેા ખાટી થાઉં, ઘરના ધંધો ચૂ કુ' જી, દાન ૪ઉં તે હાથ જ ધ્રૂજે, હૈયે ક ંપ વછૂટે છ. જીવને જમડાનું તેડું જ આવ્યુ, સ મેલીને ચાલે જી, રહેા રહેા જમડાજી આજના દહાડા, શત્રુજે જઇને આવુ જી; શેત્રુજે જઇને દ્રવ્ય જ ખરચું, માક્ષમા હું માગું છુ, ઘેલા જીવડા ધેલું શું બેલે? આટલા દિવસ શું કીધુ જી ૩ જાતે જે જીવે પાછલ ભાતું, શું શું સાથે આવે છ કાચી કુલેર ખાખરી હાંડી, કાઇના ભારા સાથે જી; જ્ઞાનવમલર ઇણીપેરે ભાખે, ધ્યાવેા અધ્યાતમ ધ્યાન જી, ભાવ ભક્તિસુ' જિનજીને પૂજો, સમકિતને અજવાળા જી.
: ૧૫૫ :
૨ ( રાગ–વીજિતેસર અતિઅલવેસર, )
ઉઠી સવેળા સામાયિક લીધું, પણ બારણું નવ દીધુ જી, કાળા કૂતરો ઘરમાં પેઠા, શ્રી સઘળુ તેણે પીધુ જી; ઉઠી વહુઅર આલસ મૂકી, એ ઘર આપ સાંભાળે છ, નિજ પતિને કહેા વીરજિન પૂજે, સમક્તિને અજવાળા
૧ આ સ્તુતિ–થાય પ્રતિક્રમણાદિમાં ખેાલવા માટે નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org