________________
: ૨૫૪૪
અતુતિ તરંગિણી : પંચમ ત ચકેસરી શાસનની માય, રાષભદેવના પ્રણમે પાય,
શ્રી સંઘ ને સુ ખ દા ય, શ્રીવિજયપ્રભસૂરીસરરાય, વંદુ કીર્તિવિજય ઉવઝાય,
કતિવિજય ગુણ ગાય.
નવતત્વભાવગર્ભિત ભૂજનગરમંડન શ્રી આદિનાથાજન સ્તુતિ
૧ (રાગ-વીરજિનેસર અતિ અલવેસર.) જીવાજીવા પુન્ય ને પાવા, આશ્રવ સંવર તત્તા છે, સાતમે નિર્જરા આઠમે બંધ, નવમે મોક્ષપદ સત્તા છે; એ નવતત્તા સમકિત સત્તા, ભાખે શ્રીઅરિહંતા છે, ભૂજનયરમંડણ રિસોસર, વંદે તે અરિહંતા જી. ધમ્માધમ્માગાસા પુગ્ગલ, સમયા પંચ અછવા જી, નાણુ વિનાણુ શુભાશુભ યોગે, ચેતન લક્ષણ છવા છે; ઇત્યાદિક ષ દ્રવ્ય પ્રપક, કોલક દિણંદા જી, પ્રહઉઠી નિત્ય નમીયે વિધિસું, સિત્તરિસે જિનચંદા જી. સૂમ બાદર દેય એકેન્દ્રિય, બિ તી ચઉરિદ્ધિ દુવિહા જી, તિવિહા પંચિદા પજતા, અપજજતા તે વિવિહા જી, સંસારી અસંસારી સિદ્ધા, નિશ્ચય ને વ્યવહાર છે, પન્નવણાદિક આગમ સુણતાં, લહિયે શુદ્ધ વિચાર જી. ૩ ભુવનપતિ વ્યંતર જોતિષવર, વૈમાનિકી સુર વૃન્દા જી, ચાવીશ જિનના યક્ષ યક્ષિણિ, સમકિતદષ્ટિ સુરિંદા જી, ભૂજનગર મહિમંડલ સઘળે, સંઘ સકલ સુખ કરજે છે, પંડિત માનવિજ્ય ઈમ જપે, સમક્તિગુણ ચિત્ત ધરજે છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org