SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવિલોકભાવગતિની સ્તુતિ : રપ8; શક્ર નામે સિંહાસન છાજે, ઐરાવણ હથી તિહાં ગાજે, દીઠ સંકટ ભાંજે; સર્વ દેવ માને તસ આણ, આઠ ઈન્દ્રાણી ગુણની ખાણ, વજ રત્ન જમણે પાણ, બત્રીસ લાખ વિમાનને સ્વામી, હષભદેવને નમે શિર નામી હૈયે હર્ષ બહુ પામી. ૧ વીશે જિન નિત પ્રણમીજે, વિહરમાનજિન પૂજા કીજે, નરભવ લાહો લીજે, બાર દેવક ને નવ ગ્રેવેયક, પાંચ અનુત્તર તિહાં સબલ વિવેક, ' તિહાં પ્રતિમા છે અનેક ભુવનપતિ વ્યક્તરમાં સાર તિષી દેવ ન લાભે પાર, તેહસું નેહ અપાર, મેરુ પ્રમુખ પરવત જેહ, તીલેકે પ્રતિમા ગુણગેહ, તે વંદુ ધરી નેહ. ૨ સમવસરણ સુર કરે ઉદાર, જન એકતણે વિસ્તાર, રચના વિવિધ પ્રકાર, અઢી ગાઉ ઉંચે એ માન, ફૂલ પગર સોહે જાનું પ્રમાણ, દેવ કરે ગુણ ગાન; મણિ હેમ રજતમય હે, ત્રિગડું દેખી ત્રિભુવન મેહે, તિહાં બેઠા પડિબેહે, અણુવાયાં વાજા તિહાં વાજે, ત્રણ છત્ર શિર ઉપર છાજે, સેવક જનને નિવાજે. ૩ ચરણકમલ નેઉર વાચાલ, કટી મેખલ સેહે અતિ વિશાલ, કંઠે મેતનકી માલ, પુનમચંદ સમ વદન વિરાજે, નયન કમલની ઉપમા છાજે, નિત નિત નવલ દીવાજે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy