________________
સ્તુતિ તરંગિણી : પંચમ તરી
બલે બિલાડે જડપ જડપાવી, ઉત્રેડ સવે ફેડી છે, ચંચલ યા વાય ન રહે, ત્રાક ભાંગી માળ ત્રોડી જી; તેહ વિના રેંટિયે નવિ ચાલે, મૌન ભલું કેને કહીયે છે? ઇષભાદિક એવીશ તીર્થકર, જપીએ તે સુખ લહીયે છે. ૨ ઘર વાસીદું કરેને વહુઅર, ટાળે એજીશાવ્યું છે, રિટે એક કરે છે હૈ, ઓરડે ઘોને તાલું છે;
લપકે પાહુણું ચાર આવ્યા છે, તે ઊભા નવિ રાખે છે, શિવપદ સુખ અનંતા લહીયે, જે જિનવાણું ચાખે છે. ૩ ઘરને ખૂણે કે ખણે છે, વહુ તમે મનમાં લાવે છે, પહોળે પલગે પ્રીતમ પોલ્યા, પ્રેમ ધરીને જગાવે છે; ભાવપ્રભસૂરિ કહે નહિં એ કથળે, અધ્યાતમ ઉપયોગી છે, સિદ્ધાયિકાદેવી સાનિધ્ય કરેવી, સાધે તે શિવપદ ભેગી જી. ૪
મંગલભાવગર્ભિત શ્રીસામાજિન સ્તુતિ
+૧ (રાગ-વીરજિનેસર અતિઅલવેસર.) ધરમ ઉચ્છવ સમે જેનપદ કારણુ,
ઉ ર મ મંગલ આ ચરે એ, ભાવમંગલ તિહાં દેવ અરિહંત પ્રભુ,
જેહથી પરમ મંગલ વરે તેહના નામ જે જાઉં હું ભામણે,
ખીણુ ખીણ હરખ સમરણ કરે છે, પંચકલ્યાણક ઈમ સુરપતિ કરે,
તિમ જિનભગતિ ભવિ આદરે એ. ૧ ૧ છુપાઈને. ૨ પરણા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org