SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૪૮ : સ્તુતિ તર`ગિણી : ચતુર્થી તર ચૌદશની સ્તુતિ ૧ (રાગ-મનેાહરમૂર્તિ મહાવીરતણી.) વાસુપૂર્જિનેસર શિવ લહ્યા, જે રક્તકમલ વાને કહ્યા, વસુપૂજ્ય નૃપ સુત માત જયા, ચંપાનયરીએ જન્મ થયા; ચૌદદિવસે જે સિદ્ધિ ગયા, જસ લંછનરુપે મહિષ થયા, તે અજરઅમર નિ:કલંક ભયા, તસ પાય નમી કૃતકૃત્ય થયા. ૧ શીતલ સાઁભવ શાંતિ વાસુપૂજ્યજિના,અભિનંદન કુ છુ અનંતજિના, સંયમ લીધે કેઇ શુભ મના, કેઈ પંચમજ્ઞાન લહે ધના; કલ્યાણક આઠ સુહામણાં, નિત્ય નિત્ય લીજે ભામણાં, વિ ગુણિ રયણુ રાહા, પહોંચે સિવ મનની કામના. ૨ જિહાં ચઉદ્દેશ ભેદો જીવતાં, જસ ભેદ કહ્યા છે અતિ ઘણાં, ગુણુઠાણાં ચૌદ તિહાં ભણ્યાં, ચઉદ્દેશ પૂર્વની વર્ણ ના; નિવ કીજે શંકા દૂષણા, અતિચારતણી જિહાં વારણા, પ્રવચન રસ કીજે પારણાં, ઐહિ જ છે ભવજલ તારણાં. ૩ શાસનદેવી નામે ચંડા, દીધે દુર્ગતિ દુરજન ને દંડા, અકલ`ક કલાધર સમ તુંડા, જસ જીહા અમૃતરસ કુંડા; જસ કર જયમાલા કાહુડા, સુરનામ કુમાર છે. ઉર્દૂ ડા, જિન આગલ અવર છે એરડા, નવિમલ સદા સુખ અખંડા પૂનમની સ્તુતિ ૧ (રાગમનેાહરમૂર્તિ મહાવીરતણી. ) Jain Education International જિન સ’ભવ લીયે સજમ જિહાં, શ્રીનેમિ સુવ્રતનુ ચવન તિહાં; સકલ નિર્મીલ ચંદ્નતણી પ્રભા, વિશદપક્ષતણે શિરપૂર્ણિમા. ૧ ૧ પાડે. ૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy