________________
અમાસની સ્તુતિ ધર્મનાથજિન કેવલ પામ્યા, પપ્રભજિન નાણુ સકામ્યા, ઈમ કલ્યાણક સંપ્રતિ જિનતણું, થયા પૂનમદિવસે સેહામણાં ૨ પંદર જે ગતણે વિરહ લહા, પંદર ભેદે સિદ્ધ કહ્યા, પંદર અંધન પ્રમુખ વિચારણા, જિનવર આગમને સુણે ઘણું. ૩ સકલ સમીહિતદાયકા, સુર વર જિનશાસનનાયકા વિધૂકવલ કીર્તિકલા ઘણી, નવિમલજિન નામ ભણે ગુણી. ૪
-
.
.
-
અમાસની સ્તુતિ
૧ (રાગ-મહમૂર્તિ મહાવીરતણું.) અમાવાસ્યા તે થઈ ઉજલી, વરતણે નિર્વાણ મલી, દિવાળીદિન તિહાંથી હોત, રાય અઢાર કરે ઉદ્યોત. ૧ શ્રીશ્રેયાંસ નેમિ લહે જ્ઞાન, વાસુપૂજ્ય ગ્રહે સંજમ ધ્યાન, સંપ્રતિ જિનનાં થયાં કલ્યાણ, અમાવાસ્યાદિન ગુણ ખાણ. ૨ કાલ અનાદિ મિથ્યાત્વ નિવાસ, પૂરણ સંજ્ઞા કહીયે તાસ, આગમજ્ઞાન કહ્યું જિન સાર, કૃષ્ણપક્ષ જીત્યો તેણી વાર. ૩ માતંગ યક્ષ સિદ્ધાઈદેવી, સાનિધ્યકારી હુએ જિન સેવી, કવિ નવિમલ કહેશુભ ચિત, મંગલ લીલ કરે નિત નિત. ૪
શુકલપક્ષ અને કૃષ્ણપક્ષની સ્તુતિ
- ૧ (ગ-પ્રહઊડી વંદુ છે. સાસય ને અસાસય, ચૈત્યતણુ બહુ ભેદ, સ્થાપના ને રૂપે, રૂપા તી ત વિ ભે દ; બેહુ પક્ષે ધ્યાવે, જિમ હેયે ભવ છેદ, અવિચલ સુખ પામે, ના સઘલા ખેદ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org