________________
તેરસની સ્તુતિ
': ૨૪૭ : પદ્ધ ચંદ્ર શ્રેયાંસજિનેશ, ધર્મ સુપાસ જે જગ જન ઈશા,
સંયમ લે શુભલેશા, વિર અનંતને શાંતિ મહીશા, જન્મ થયા એહના સુજગીશા,
ટાળ્યા સકલ કલેશા, વર્તમાન કલ્યાણક કહીશા, તેરશદિન સવિ અમર મહીશા,
પ્રણમે જસ નિશદિશા, સકલ જિનેસર ભુવન દિનેશ, મદન માન ૧નિર્મથન મહેશ,
સે વિશ્વ વી સા. ૨ તેર કાઠીયાને જે ગાળે, તેર કિયાનાં થાનક ટાળે,
તે આગમ અજુવાળે, તેર સગીનાં ગુણઠાણ, તે પામીને ધ્યાયે ધ્યાન,
તે ને કે વ લ ના ભક્તિ માન જસ વાદ ભણજે, આશાતના તેહની ટાળીજે,
જિનમુખ ત્રિપદી લીજે, જે ચાર ગુણ તે તેર કરી , બાવન ભેદે વિનય ભણજે,
જિમ સંસાર તરી જે. ૩ ચકેસરી ગોમુખ સુર ઘરણી, સમક્તિધારી સાનિધ્યકરણ,
રાષભ ચરણ અનુસરણું, ગોમુખ સુરનું મનડું હરણી, નિરવાણીદેવી જયકરણ,
ગરુડ જ ક્ષ સુરઘરણું; શાંતિનાથ ગુણ બેલે વરણી, દુશમન દૂર કરણ રવિભરણી,
સંપત્તિ સુખ વિસ્તરણ, કીરતિ કમલા ઉજજવલ કરણ, રેગ સેગ સંકટ ઉદ્ધરણી,
- નવિમલ દુઃખહરણ. ?
૧ નાશ કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org