SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૪૬ : સ્તુતિ તરંગિણીઃ ચતુર્થ તરણ દિપાલગ્રહલક્ષદક્ષનિવહા, સર્વાપિ યા દેવતા, સા સર્વી વિદધાતુ સૌખ્યમતુલં, જ્ઞાનાત્મનાં સૂરીણામ. ૪ બારસની સ્તુતિ ૧ (રાગ–પ્રભુ પાસજી તારું નામ મીઠું.) જે દ્વાદશીને દિને જ્ઞાન પામ્યા, અર સુવ્રતસ્વામી સુરેન્દ્ર નામ્યા; મલ્લિ લહે સિદ્ધિ સંસાર છોડી, તે દેવ વાંદુ બિહું હાથજોડી. ૧ પદ્મપ્રભ શીતલ ચંદ્ર જાયા, સુપાસ શ્રેયાંસ ને નેમિરાયા; અભિનંદન શીતલ ચરણ જાન, ત્રિકાલ પૂછને કરું હું પ્રણામ. ૨ ભિક્ષુતણ જે પ્રતિમા છે બાર, તે દ્વાદશાંગી રચના વિચાર; ઉપાંગે છે બાર અનુગદ્વાર, છ છેદ પન્ના દશ મૂલ ચાર. ૩ શ્રીસંઘ રક્ષા કરે દેવભક્તા, સુરાસુરા દેવેશપાદ પ્રસકતા; સદા દીજીયે સુંદર બધિબીજ, સદ્ધર્મ પાખે ન કિમે પતિનં. ૪ તેરસની સ્તુતિ ૧ (રાગ-વસ દિવસમાં અષાડ માસું.) પઢમ જિનેસર શિવપદ પાવે, તેરશ અનુભવ ઉપમા ન આવે, સકલ સમીહિત લાવે, શાંતિનાથ વળી મેક્ષ સીધાવે, દર્શન જ્ઞાન અનંત સુખ પાવે, સિદ્ધ સ્વરુપી થાવે; નાભિરાય મરુદેવી માત, રાષભદેવ નામે વિખ્યાત, કંચન કેમલ ગાત, વિશ્વસેન નૂ૫ અચિર જાત, સેવે શાંતિ જગતના તાત, જેહના શુભ અવદાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy