SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ તરંગિણુ : ચતુર્થ તરંગ કુંથુ વાસુપૂજ્ય સુવિધિ ચવીયા, નવમીદિન તે સુરવર નમીયા. ૧ શાન્તિજિર્ણદ થયા જિહાં જ્ઞાની, વર્તમાન જિન વ ર શુભ યા ની દ શ ક ત્યા ણક ન વ મી દિવસે, સવિ જિનવર પ્રણમું મન હરશે. ૨ જિહાં નવતત્ત્વ વિચાર કહીએ, ન વવિધ બ્ર હા આ ચા ૨ લ હી જ; તે આગમ સુણતાં સુખ લહીયે, નવવિધ પરિગ્રહ વિરતિ કહીયે. ૩ સમકિત ષ્ટિ સુ૨ સંદે. હા, આ પે સુમતિ વિ લા સ એ બે હા; શ્રીન યવિ મ લ કહે જિન ના મે, દિન દિન અધિકી દોલત પામે. ૪ દશમની સ્તુતિ ૧ (રાગ-આદિજિનવરરાયા.) અર નેમિનિણંદા, ટાળીયા દુખદંદા, પ્રભુ પાસજિર્ણોદા, જન્મ પૂજ્યા મહીદાર દશમીદિન અમંદા-નંદ માકંદ કંદા, ભવિજન અરવિંદા, શાસને જે દિશૃંદા. ૧ અર જનમ સુહાવે, વિર ચારિત્ર પાવે, અનુભવ લય લાવે, કેવલજ્ઞાન આવે ષ જિન કલ્યાણ, સંપ્રતિ જે પ્રમાણે, સવિ જિનવર ભાણ, શ્રીનિવાસાદિ ઠાણ- ૨ ૧ આશ્ચર્ય. ૨ અબો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy