________________
નામની સ્તુતિ
: ૨૪૩: વાંદે શાસનદેવી ભૃકુટી વિજયદેવ, શ્રીસંઘના વાંછિત પૂરે છે નિતમેવ. ૪
૧૦ (રાગ–નમે પાર્ધ શંખેશ્વર મન શુદ્ધ. ) મહ મ ગ લે અષ્ટ સે હે વિ શા લં, રચી ગુણધર ચંપક પુષ્પમાલં; ભણે અષ્ટમી પિસહ તવ રસાલં, સોઈ વંદીયા ચંદ્રપ્રભજગભૂપાલ. ૧ જેમ ટ્રીપ નંદીસરો અતિ અપાર, તેમ દેવપૂજા સામે પુન્ય પારં; લભ અષ્ટમી પ્રભુ બેલી વિચારી, સવે જિન ન વાંછિત શિવદાતારી. ૨ રચે ગણધર ચૌદપૂર્વ સુગંગા, ભલા અક્ષરશ્રેણી વાણું તરંગ; મહા ગંભીર ચારુ સહિ ઉપાંગા, સં ય દા આ છ સે વી એ ભંગા. ૩ જિનભુવન બત્તીસ નાડઈ રચન્તા, જિ ન શ સ ને દેવ દેવી ય ભ ત્તા; નર નારી અષ્ટમી રંગ રાતા, સેહિ સુખકર શાન્તિ કલ્યાણદાતા. ૪
નોમની સ્તુતિ ૧ ( રાગ-મનોહરમૂર્તિ મહાવીરતણી.) સુવ્રત સુવિધિ સુમતિ શિવ પામ્યા,
અજિત સુમતિ નેમિ સંયમ કામ્યા; ૧ દોરાને ધારણ કરનાર. ૨ તપ. ૩ તરફ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org