________________
: ૨૪૨ :
સ્તુતિ તરંગિણીઃ ચતુર્થ તરે ચિતર વદિ આઠમે આદીસર, લહે દીક્ષા મહાનાણુ છે, પાસ નેમિ અભિનંદન આઠમે, પદ પામ્યા નિવારણ છે. ચંદ્રાનન વારિણ આઠમે, અષ્ટમેં દ્વીપ પૂછજે છે, અષ્ટપ્રકારી પૂજા રચીને, અઠ્ઠાઈ મહેચ્છવ કીજે જી; આઠમે સ્નાત્ર અદ્ગોત્તરી કીજે, અષ્ટ કરમ છેદીજે છે, આઠમે અંગ ઉપાંગ એ આઠમે, સાંભલી શિવપદ લીજે જી. શશીવલેણું મૃગનયણી સુંદર, દેવી સિદ્ધાઈ સારી છે, માતંગ જક્ષ મહાબલી સુરગણ, સેવિત સમકિતધારી છે; વિજયપ્રભસૂરિ ધ્યાન ધરી સદા, શાસન સાનિધ્યકારી છે, પ્રેમવિબુદ્ધ સીસ દર્શન દેજે, સુખસંપત્તિ હિતધારી જી.
૯ (રાગ-શત્રુંજયમંડન બાલભજિણું દયાલ.) સુર વંદે પા ય પૂજે નાગકુમાર, ચંદ્રપ્રભ આઠમા ચંદ્રલંછન સુખકાર; આઠમતપ કરતાં ભાંજે આઠ કર્મ, આઠ પૂજા કીજે લાહે લીજે ધર્મ. ૧ સિદ્ધ ગુણતિહાં આવે સમરીજે નિતમે, રાગ દ્વેષ તજીને ગુણ ગાઈજે દેવ; ભવજલમાં પડતાં તારે શ્રી અરિહંત, લક્ષમણ માતાને જાય છે. ગુણવંત. ૨ સમવસરણે બેઠા સેવા સારે ઈંદ, સુર ગણુ વિદ્યાધર માને ધ્યાને ચંદપ્રભુજીની દેશના સાંભળે નર તિર્યંચા, તે થાયે નિરમલ હર્ષ ધરી મચ. ૩ શ્રીસમેતશિખરે સિધ્યા શ્રીભગવંત, શ્રીજિનેશ્વરસૂરિવર કરજેડી મહંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org