SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૪૧ : આઠમની સ્તુતિ ૭ (રાગ–ખેશ્વરષાસજી પૂછશે.) અષ્ટમી અષ્ટ પ્રમાદ સવિ ઇંડીયે, અષ્ટમી ધર્મનું પ્રેમ બહુ મડીયે, અષ્ટમી આદિજિન વય સંયમ રળી, અષ્ટમી પાસજિન મુક્તિ પહેતા વળી. ૧ અષ્ટમ દ્વીપ વર નંદીશ્વર સેહ, એકસે અષ્ટ જિનબિંબ મન મહે; આચરી અષ્ટાક્ષિકા સુરાસુર બહગહે, પૂજા કરી આગલ અષ્ટમંગલ લહે. ૨ પાસજિનવરતણું અણ ગણ ગણુધરા, એકસે અત્તર અંગ લક્ષણ ધરા; સુણી જિનવાણું આગમ રચે તે તદા, અષ્ટમી પાલતાં અષ્ટ સુખસંપદા. ૩ અષ્ટમી મહા કમેઘન પડલ નાશિની, અષ્ટ મંગલ કરો વર કમલવાસિની; અષ્ટમી પ્રવચનદેવી તે ભય હરે, અષ્ટમી પાલતાં સુર સાનિધ્ય કરે. ૪ + ૮ (–વીરજિનેસર અતિ અલવેસર.) વીરજિનેસર કહે ભવિ ભાવે, અષ્ટમીત્રત આદરીયે છે, આઠમે અનર્થદંડ નિવારી, આઠે મદ પરિહરીયે જી; આઠ પહોરને અહેરત પિસે, આઠમને દિન કરીયે છે, આઠ પ્રવચનમાતા પાળી, અષ્ટ મહાસિદ્ધિ વરીયે છે. ૧ સંભવ વર સુપાસ એ જિનના, આઠમે અવનકલ્યાણ જી, આદ્ય અજિત નમિ સુવ્રત સુમતિ, એ આઠમે જનમીયા જાણ છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy