________________
સ્તુતિ તરંગિણી : ચતુર્થ તર) રાગવરસ દિવસમાં અષાડ ચોમાસું.) અઠ્ઠમજિન ચંદ્રપ્રભ નમીયે, અષ્ટ મહામદ દરે દમયે,
| દુર્ગતિમાં નવિ ભમીયે, મહસેન નંદન જિનગુણ રમીયે, અષ્ટ મહાભય ભાવ વિસમીયે,
દુ:ખ દેહગ નિગમીયે; અષ્ટમંગલ આગલ રાજે, ચંદ્ર લંછન જસ ચરણે છાજે,
જગ જસ પડહો વાજે, અષ્ટકરમ ભડ સંકટ ભાજે, પ્રાતિહારય આઠ વિરાજે,
અષ્ટમીદિન તપ છાજે. ૧ અષ્ટાપદે જિનવરનાં વૃંદ, જેહને પ્રણમે અસુર સુરિંદ,
જસ ગુણ ગાયે નરિંદ, વાંછિત પૂરણ સુરતરુ કંદ, ભાવ ભગતિ વંદુ જિનચંદ,
જિમ પામું આણંદ, અતીત અનાગત ને વર્તમાન, ત્રણ વીશી બહુરી માન,
તેહનું ધરીયે ધાન, પ્રહઉઠી નિત્ય કીજે ગાન, દિન દિન વધે અતિ ઘણે વાન,
અષ્ટમીદિન પરધાન. ૨ સુખદાયી જિનવરની વાણું, ભાવ સહિત અતિ ઉલટ આણી,
તે નિસુણે ભવિપ્રાણી, મદ મત્સર હર રસપરાણી, સરસ સુકેમલ સુધા સમાણું,
અભિનવ ગુણમણિ ખાણું; ચૌદ પૂરવ ને અંગ ઈગ્યાર, દશ પન્ના ઉપાંગહ બાર,
છ છેદ મૂલ સૂત્ર ચાર, નંદી ને અનુગદ્વાર, એ સવિ ઉસમયત અધિકાર,
અષ્ટમીદિન સુવિચાર. ૩ ૧ દૂર કરવાને. ૨ તત્પર. ૩ સિદ્ધાંત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org