SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ માટમની સ્તુતિ ચંદ્રપ્રભજિન સેવક જક્ષ, : ૨૩૯ : વિજય ચવિહુ સંઘતણા જે લક્ષ, તસ નામે તે પ્રત્યક્ષ, સમકિત્તધારી દક્ષ, કામિત દેવે સુરવૃક્ષ, વારે વિઘ્ન વિપક્ષ; અષ્ટ મહાસિદ્ધિ ભાગ અપાર, અદિશિ કીરતિ વિસ્તાર, સકલ સુજન પરિવાર, અશરણુ અમલ દીન આધાર, રાજરત વાચક સુખકાર, અષ્ટમી પાસહ સાર. ૫ ( રાગ–શત્રુંજયમ`ડન ઋષભજિષ્ણુ દયાલ. ) ચાવીશે જિનવર, હું પ્રણમું નિત્યમેવ, આઠમદિન કરીએ, ચંદ્રપ્રભુની સેવ; મૂતિ મનમાહન, જાણે પુનઃમચંદ, દીઠે દુઃખ જાવે, પામે પરમાનંદ, ૧ મલી ચાસડે ઇન્દ્ર, પૂરે પ્રભુજીના પાય, ઈન્દ્રાણી અપ્સરા, કરજોડી ગુણુ ગાય; નદીસરદ્વીપે, મળી સુરવરની કાડ, અઠ્ઠાઇ મહાત્સવ, કરતાં હાડાહાડ. ૧ શત્રુંજયશિખરે, જાણી લાભ અપાર, ચામાસું રડીયા, ગણધર મુનિ પરિવાર; વિયણને તારે, દેઈ ધર્મ ઉપદેશ, ધ સાકરથી પણ, વાણી અધિક વિશેષ. ૩ પેાષહ પડિમણું, કરીએ વ્રત પચ્ચખ્ખાણુ, આઢમદિન કરીએ, અષ્ટ કર્મીની હાણુ, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy