SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ કાઠમની સ્તુતિએ : ૨૩૭ : અષ્ટપ્રકારી પૂજા કરીને, માનવભવ ફલ લીજે જી, સિદ્વાઈદેવી જિનવર સેવી, અષ્ટ મહાસિદ્ધિ દીજે જી; આઠમનું તપ કરતા લીજે, નિર્મલ કેવલજ્ઞાન જી, ધીરવિમલકવિ સેવક નય કહે, તપથી કેડી કલ્યાણ છે. ૪ ૩ (રાગ-વીરજિનેસર અતિઅલવેસર.) અઠ્ઠમી વાસર મઝિમ રાયણું, આઠ જાતિ દિશિકુમારી છે, જન્મઘરે આવે ગડગતિ, નિજ નિજ કારજ સમરી જી; અઢાર કેડાર્કડિ સાગર અંતર, તુજ તેલે કેણ આવે છે? કાષભ જગતગુરુ દાયક જનની, ઈમ કહી ગીત સુણાવે છે. ૧ આઠ કરમ ચૂરણકર જાણ, કલશ આઠ પ્રકાર છે, આઠ ઈન્દ્રાણું નાયક અનુક્રમે, આઠને વર્ગ ઉદાર છે; અષ્ટપ્રકારી પૂજા કરીને, મંગલ આઠ આલેખે છે, દહિણુ ઉત્તરદિશિ જિનવર એ, જન્મમહોત્સવ લેખે છે. પ્રવચનમાતા આઠ આરાધ, આઠ પ્રમાદને બધે જી. આઠ આચાર વિભૂષિત આગમ, ભણતાં શિવસુખ સાધે છે; આઠમે ગુણઠાણે ચઢી અનુક્રમે, ક્ષપકશ્રેણી મંડાણ , આઠમે અંગે અંતગડ કેવલી, વલી પામે નિરવાણ જી, ૩ વૈમાનિક તિષિ ભવનાધિપ, વ્યંતરપતિ સુરનારી છે, ક્ષુદ્રાદિ અડદેષ નિવારી, અડગુણ સમકિતધારી છે; આઠમેઢીપે અઠ્ઠાઈ મહોત્સવ, કરતા ભક્તિ વિશાલ છે, ક્ષમા વિજય જિનવરની ઠવણા, ઉસકી સય અડયાલ છે. તે ૧ ૬૪ થાય. ૨ દૂર કરે. ૩ ૭ હજાર ચાર અડતાલીસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy