SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ તરીંગણી : ચતુર્થ તર વલી જન્મ ને દીક્ષા, ઋષભતણાં જિહાં હોય, સુવ્રતજિન જન્મ્યા, સભવ ચ્યવન તું જોય; વલી જન્મ અજિતના, ઇમ અગીઆર કલ્યાણુ, સંપ્રતિ જિનવરનાં, આઠમને દિન જાણું. ૨ જિહાં પ્રવચનમાતા, આઠતણ્ણા વિસ્તાર, અડ ભગે જાણી, સવિ જગજીવન વિચાર; તે આગમ આદર, આણીને આરાધા, આઠમને દિવસે, આઠે અક્ષયસુખ સાધેા. ૩ શાસન રખવાલી, વિદ્યાદેવી સાળ, ધર્માંની રક્ષા, કરતી છાકમછાળ; અનુભવ રસ લીલા, આપે સુજસ જગીશ, ગુરુ ધીવિમલને, નર્યાવમલ કહે શીશ. ૪ : ૨૩૬ : ૨ (રાગ-વીજિતસર અતિઅલવેસર. ) મગલ આઠ કરી જસ આગલ, ભાવ ધરી સુરરાજ જી, આઠ જાતિના કળશ કરીને, હૅવરાવે જિનરાજ જી; વીરજિનેશ્વર જન્મમહાત્સવ, કરતાં શિવસુખ સાથે જી, આઠમનું તપ કરતાં અમ ઘર, મોંગલ કમલા વાધે જી. ૧ અષ્ટ કરમ વયરી ગજગજન, અષ્ટાપદ પરૈ મળીયા જી, આઠમે આઠ સ્વરુપ વિચારી, મદ આઠે તસ ગળીયા જી; અષ્ટમી ગતિ પહેાંતા જે જિનવર, ક્રૂસ આઠ નહીં અંગ છે, આહેમનું તપ કરતાં અમ ઘર, નિત્ય નિત્ય વાધે રંગ જી. પ્રાતિહારજ આઠ બિરાજે, સમવસરણુ જિનરાજે જી, આઠમે અથનું આગમ ભાખી, વિમન શંસય ભાંજે જી; આઠે જે પ્રવચનની માતા, પાળે નિરતિચાર જી, આઠમને દિન અષ્ટપ્રકારે, જીવયા ચિત્ત ધારા જી. 3 For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy