SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમની સ્તુતિ પાંચમની સ્તુતિએ ૧ ( રાગ–વરસ દિવસમાં અષાડ ચામાસુ ) ધર્મજિષ્ણુદ પરમપદ પાયા, સુત્રતા નામે રાણી જાયા, સર નર મનડે ભાયા; ૫ચમીદિન તે ધ્યાને ધ્યાયા, મુજ મન ભીતર જમ જિન આયા, તમ મેં નવિવિધ પાયા. નેમ સુવિધિના જન્મ કહીજે, અજિત અનંત સ ંભવ શિવ લીજે, દીક્ષા કુંથુ ગ્રહીજે; ચંદ્ર ચ્યવન સ ંભવ નાણુ સુણીજે, ત્રિહું ચાવીસીએ ઇમ જાણીજે, સવિજિનવર પ્રણમીજે.૨ પંચપ્રકારે આગમ ભાખે, જિનવર વચન સુધારસ ચાખે, ભવિ નિજ હૃદયે રાખે; પંચમીતિના મારગ આખે, જેથી સિવ દુ:ખ નાસે. ધર્મ નાજિનપદ પાંચ જ્ઞાનતા વિધિ દાખે, : ૩૩ : પ્રણમેવી, જિનભક્તિએ પ્રાપ્તિદેવી, કિન્નર સુર સ ંસેવી; ધિમીજ શુભ દૃષ્ટિ લહેવી, શ્રીનર્યાવમલ સદા મતિ દેવી, દુશ્મન વિઘન હરેવી. ૪ Jain Education International 3 ૨ ( રાગ–વીજિનેસર અતિઅલવેસર. ) ઉત્તરદિશ અનુત્તરથી વિયા, સૌરીપુર અવતરીયા જી, સમુદ્રવિજય નૃપ પરણી ધરણી, ઉદરે ગુણ ગણુ ભરીયા જી; શુચિ સિત પંચમી ૫ંચ રુપધર, પ્રમુક્તિ શચિપતિ આવે જી, પાઁચવરણ કલશે રકનકાચલ-શિખરે પ્રભુ તુવરાવે જી. ૧ ૧ ઇંદ્ર. ૨ મેરુપ તે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy