SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૩ર : સ્તુતિ તરંગિણી = ચતુર્થ તરનું એ દશે આશાતના મેટી, વરજે જિનવરદ્વારે જી, ક્ષમાવિજય જિન ઈણીપરે જપ, શાસનસુર સંભારે છે. ૪ ૨ (રાગ-શંખેશ્વર પાસજી પૂછયે.) શ્રેયાંસજિનેશ્વર શિવ ગયા, જે ત્રીજદિને નિરમલ થયા; અસિય ધણુ સેવનમય કાયા, ભવભવ તે સાહિબ જિનરાયા. ૧ વિમલ કુંથુ ધર્મ સુવિધિ જિના, જસ જનમ જ્ઞાન કહે જ્ઞાનના વર્તમાન કલ્યાણક પંચ થયા, ત્રીજદિન તે જિન કર મયા. ૨ ત્રણ તવજિહાં કણે ઉપદિશ્યો, તે પ્રવચન વયનું ચિત્ત વસ્યાં ત્રણ ગુપ્ત ગુપ્તા મુનિવરો, તે પ્રવચન વાંચે મૃતધરા. ૩ ઈસર સુર માનવી સુહેકરા, જે સમકિતદષ્ટિ સુરવરા; ત્રિકરણ શુદ્ધ સમકિતતણી, નય લીલા હેજે અતિ ઘણું. ૪ ચોથની સ્તુતિ ૧ (રાગ-શ્રાવણશુદી દિન પંચમીએ.) સરવારથસિદ્ધથકી ચીયા એ, મરુદેવી ઉર ઉત્પન્ન તે; યુગલાધર્મ શ્રીષભજીએ, એથતણે દિન ધન્ન તે ૧ મલ્લિ પાસ અભિનંદન એ, આવિયા વલી પાસ નાણ તે વિમલ દીક્ષા ષટ્ ઈમ હુઆ એ, સંપ્રતિજિન કલ્યાણ તે. ૨ ચાર નિક્ષેપે સ્થાપના એ, ચઉવિહ દેવનિકાય તે ચઉવિધ ચઉમુખ દેશના એ, ભાખે સૂત્ર સમુદાય તે. ૩ મુખ જક્ષ ચકેસરી એ, શાસનની રખવાલ તે; સુમતિ સંગ સુવાસના એ, નય ધરી નેહ નિહાલ તે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy