________________
રાજની સ્તુતિઓ
: ૨૩૧ : સમવસરણમાં બેસી વખાણી, સુણે ઈન્દ્ર ઈન્દ્રાણી છે, સીમંધરજિન પ્રમુખની વાણી, મુજ મન શ્રવણે સુહાણી છે; જે નર નારી સમકિતધારી, એ વાણું ચિત્ત ધરશે જી, બીજતણે મહિમા સાંભળતાં, કેવલ કમલા વરશે જ. ૩ વિહરમાનજિન સેવાકારી, શાસનદેવી સારી છે, સકલ સંઘને આનંદકારી, વાંછિત ફલ દાતારી જી; બીજતેણે તપ જે નર કરશે, તેની તું રક્ષાકારી છે, વીરસાગર કહે સરસ્વતી માતા, દીઓ મુજ વાણી રસાલી જી.
ત્રીજની સ્તુતિઓ
૧ (રાગ-સત્તરભેદી જિનપૂજા રચીને.) નિસિહી ત્રણ પ્રદક્ષિણા ત્રણે, પ્રણામ ત્રણે કરીએ છે, ત્રણ દિશી વરછ જિન જુઓ, ભૂમિ ત્રણ પૂછજે છે; ત્રણ પ્રકારની પૂજા કરીને, ત્રણ અવસ્થા ભાવીજે છે, આલંબન ત્રણ મુદ્રા પ્રણિધાન, ચૈત્યવંદન ત્રણ કીજે જી. પહેલે ભાવજિન દ્રવ્ય જિન બીજે, ત્રીજે એક ચિત્ય ધારે છે,
થે નામજિન પાંચમે સર્વે, લેક ચિત્ય જુહારો છે; વિહરમાન છઠું જિન વદે, સાતમે નાણુ નિહાળે છે, સિદ્ધ વીર ઉર્જત અષ્ટાપદ, શાસનસુર સંભારો છે. શકસ્તવમાં દેય અધિકાર, અરિહંત ચેઈઆણું ત્રીજે જી, નામસ્તવમાં દેય પ્રકાર, કૃતસ્તવ દેય લીજે જી; સિદ્ધસ્તવમાં પાંચ પ્રકાર, એ બારે અધિકાર છે, જિત નિર્યુક્તિમાંહે ભાગે, તે તણે વિસ્તાર છે. ૩
યણ પાણ તંબલ વાહન, મેહુણ કરવું ટાળે છે, થુંક સળેખમ વડી લઘુનીતિ, જુગતે રમવું વારે જી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org