________________
: ૨૩૦ :
સ્તુતિ તરગિણી : ચતુર્થ તર
તેહ ભણી ગતે શશી નીરખી, પ્રણમે વિજન ચંદા જી, ખીજ આરાધા ધર્મની ખીજે, પૂજી શાન્તિજિષ્ણુદા જી. ૧ દ્રવ્ય ભાષ દેય ભેદે પૂજો, ચાવીશે જિનચંદા જી, મ ધનદાયને દૂ કરીને, પામ્યા પરમાના છું; દુષ્ટ ધ્યાન દેય મત્ત મતગજ, ભેદન મત્ત રમદા જી, ખીજતણે દિન જે આરાધે, જેમ જગમાં ચિરના જી. દ્વિવિધ ધર્મ જિનરાજ પ્રકાશે, સમવસરણ મંડાણુ છે, નિશ્ચયને વ્યવહાર બેઠુંસું, આગમ મધૂરી વાણુ જી; નરક તિયંચ ગતિ દાય ન હાવે, ખીજને જે આરાધે જી, દ્વિવિધ યા તસ થાવર કેરી, કરતાં શિવસુખ સાધે જી. ખીજ વદન પર ભૂષણ ભૂષિત, દીપે નવવધૂ ચંદા જી, ગરુડ જક્ષ નારી સુખકારી, નિર્વાણી સુખકદા જી; ખીજતણે! તપ કરતાં વિને, સમકિત સાંનિધ્યકારી જી, ધીરવિમલ શિષ્ય કહે ઇવિધ, સંઘના વિદ્ઘ નિવારી જી.
૩
૫ (રાગ -સત્તરભેદી જિનપૂજન રચીને.)
પૂર્વ દિશ ઉત્તરદિશ વચમાં, ઇશાન ખુણા અભિરામ જી, તિહાં પુક્ખલવર્ણ વિજયા પુંડરિગિણિ, નયરી ઉત્તમ ઠાણુ જી; શ્રીસીમ’ધરજિન સ’પ્રતિ કેવલી, વિચરે જયકારી જી, ખીજતણે દિન ચદ્રને વિનવુ, વંદના કહેજો અમારી જી. ૧ જ ખૂદ્વીપમાં ચાર ૨ જિનેશ્વર, ધાતકીખડે આઠે છે, પુષ્કર અરધે આઠ મનેાહર, એહવા સિદ્ધાંત પાડે જી; પંચ મહાવિદેહ થઇને, વિરહુમાન જિન વિશ જી, જે આરાધે ખીજ તપ સાધે, તસ મન હુઈ જગીશ જી. ૨
૧ હાથી. ૨ સિંહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org