________________
: ૨૩૪ :
સ્તુતિ તરંગિણીઃ ચતુર્થ તરંગ પંચકલ્યાણક વીશ જિનના, દશ બેત્રે સય બાર છે,
અવિરતિ બાર તજીને આદરે, પંચ મહાવ્રત ભાર જી; પંચાચારે શોભિત વિચરે, પંચાનન ઉપમાન જી, પંચ પ્રમાદ મતંગજ ભેદી, પામ્યા પંચમજ્ઞાન છે. ૨ સૂત્ર નિર્યુક્તિ ટીકા ચૂરણ, ભાગ્ય પંચાંગી પ્રમાણ છે, સાંપ્રત પમ્ લખ ગુણ ચાલીશ, સહસ તિ સય ષષ્ઠી માન જી; તસ અનુસારે ગીતારથ કૃત, વૃજ્યાદિક વિસ્તાર છે, પંચ પ્રકારે સજઝાય કરે મુનિ, પાલે પણ વ્યવહાર જી. ૩ દેશવિરતિ પંચમ ગુણઠાણે, પંચ પ્રકારે તરીયા છે, માનવગતિ ચઉદશ ગુણઠાણા, પંચદશ ભૂમિ જ વરીયા જી; પંચવીશ ભેદે સુર ભાખ્યા, સાચા સમકિતધારી છે, શક્તિ અનુસાર સલા કરજેજિનશાસન રખવાલી જી. ૪
છઠ્ઠની સ્તુતિ
૧ (રાગ–શંખેશ્વર પાસ પૂએ.) શ્રીનેમિનિસર લીયે દીક્ષા, છઠ્ઠા દિવસે સુવિધિ ચરણ શિક્ષા એક કાજલ એક શશિકર ગોરા,નિત સમાજિમ જલધર મોરા. ૧ પદ્મપ્રભ શીતલ વીરજિના, શ્રેયાંસનિણંદ લહે આવનાર વિમલ સુમતિ જ્ઞાન અડ હેય, કલ્યાણક સંપ્રતિ જિન જેય. ૨ જિહાં જયણું ષદ્ધિધકાયતણ, પદ્ગત સંપદ મુનિરાયતણું; જેહ આગમમાંહે જાણું, તે અનુપમ ચિત્તમાં આણી. ૩ જે સમકિતદષ્ટિ ભાવીયા, સંવેગ સુધારસ સીંચીયા; નયવિમલ કહે તે અનુસરે, અનુભવ રસ સાથે પ્રીતિ ધરે. ૪
૧ સિંહ. ૨ હાથી. ૩ મેઘ. ૪ મયુર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org